બોલૂવુડ એક્ટર સોનુ સુદે કો!રોનાકાળ દરમિયાન કેટલાય પ્રવાસી મજૂરોની મદદ કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું એમના માટે તમામ વ્યવસ્થાઓ કરી હતી જયારે એક બાજુ સોનુ સુદને આ કામને લઈને મસીહા કહેવામાં આવ્યા લોકોએ એમને ભગવાનનો દરજ્જો આપ્યો પરંતુ એમને આ કામ કરવું એમના કરિયર માટે મુસીબત સાબિત થયું.
કારણ કે હવે સોનુ સુદને ફિલ્મોમાં નેગેટિવ રોલ મળવા બંદ થઈ ગયા છે સોનું સુદ જે પ્રકારના રોલ કરતા હતા તે હવે બંદ થઈ ગયા છે સોનુ સૂદનું નેગેટિવ પાત્ર લોકોને ખુબજ ગમતું સોનુ સુદે ઝિમ્બા ફિલ્મમાં નેગેટિવ પાત્ર નિભાવ્યું હતું અને એ પાત્ર લોકોને ખુબ પસંદ આવ્યું હતું વાત કરીએ સોનુ સુદની ફિલ્મ દબંદ તેમાં પણ.
સોનુ સુદ નેગેટિવ રોલમાં હતા સોનુ સૂદનું લુક હીરો જેવું છે પરંતુ એમણે પહેલા થીજ વિલનની ભૂમિકા નિભાવી છે અને લોકોએ પસંદ પણ કર્યું છે જેમાં બૉલીવુડ હોય કે સાઉથ ઇન્ડસ્ટ્રીઝ લોકોએ એમને વિલેનના પાત્રમાં ખુબ પસંદ કર્યા છે પરંતુ આ જ્યારથી સોનુ સુદ મસીહા બન્યા છે લોકોની સેવા કરી રહ્યા છે ત્યારથી.
કોઈપણ પ્રોડ્યુસર સોનુ સુદને વિલેનનું પાત્ર આપી જ નથી રહ્યું કારણ કે એમની છબી એક મસીહાની બની ગઈ છે એક મદદગાર મેનની બની ગઈ છે એજ કારણ છે હવે પ્રોડ્યુસર એમને નેગેટિવ રોલ નથી આપી રહ્યા આ વાત ખુદ સોનુ સુદે એક ઇન્ટરવ્યૂમાં જણાવી હતી કે હવે એમને નેગેટિવ રોલ મળવાના બંદ થઈ ગયા છે.