સ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી બહુ ઓછા સમયમાં મનોરંજન ઇન્ડસ્ટ્રીઝનું એક મોટું નામ બની ગઈ છે પલકના ગ્લેમરસ અને સિઝલિંગ લુક સોસીયલ મીડિયામાં છવાઈ રહે રહે છે સૈફ અલીખાંનના પુત્ર ઇબ્રાહિમ સાથેના અફેરને લઈને પણ ખુબ ચર્ચામા રહી હતી હકીકતમાં થોડા સમય પહેલા પલકનો એક વિડિઓ વાયરલ થયો જતો.
જેમાં તે ઇબ્રાહિમ સાથે કારમાં બેઠેલ હતી અને મીડિયાને જોઈને પોતાનું મોઢું સંતાડી દીધું હતું વિડિઓ વાયરલ થઈ બાદ બંનેના અફેરની વાતો ખુબ ચાલી હવે પલકે જણાવ્યું ઇબ્રાહિમ અને તેને સુ સબંધ છે પલકે જણાવતા કહ્યું કે તેઓ અને ઇબ્રાહિમ સારા મિત્ર છે અમે બસ બહાર ફરવા નીકળ્યા હતા આ સમયે મીડિયાએ અમને કેદ કરી લીધા.
પલકે આગળ જણાવ્યું કે તેણે મોઢું સંતાડવાનું કારણ તેની માં હતી કારણ કે લોકેશન વિશે માંને જૂઠું બોલી હતી અને માને ફોન કરીને કહ્યું હતું કે કલાકમાં આવું છું પરંતુ મોડું થતા મીડિયા દ્વારા માં જાણી જાય એટલા માટે મીડિયાથી મોઢું સંતાડવું પડ્યું અને મારી માં મીડિયા દ્વારા મારુ લોકેશન જાણી લેછે.
એ રાત્રે મેં કહ્યું હતું કે કલાકમાં પહોંચું છું કારણ રસ્તામા ટ્રાફિક છે ત્યારે તેઓ ઓકે હતી પલકે કહ્યું પરંતુ મીડિયામાં મારી તસ્વીર સામે આવે અને માં પકડી લે તેથી મોઢું સંતાડ્યું હતું અને મારે અને ઇબ્રાહિમને સારી મિત્રતા છે જણાવી દઈએ પલક તિવારી ભેડિયા નામની ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરી રહી છે.