કરીના કપૂરનો પુત્ર તૈમુર અલી ખાન એકવાર ફરીથી લોકોના નિશાને આવી ગયો છે લોકોએ નહી આ વખતે માત્ર કરીનાને જ ખરુંખોટું સંભાવ્યું પરંતુ પુત્ર તૈમૂરના સંસ્કારો પર પણ સવાલ ઉભા કર્યા છે હકીકતમાં થયું કંઈક એવું કે શનિવારના રોજ કરીના પોતાના બાળકો સાથે ઘરની નીચે ચીલ કરી રહી હતી ત્યારે.
મીડિયા પણ તેને કેપ્ચર કરવા પહોંચી ગયા આ દરમિયાન કરીના કપૂરનો એક ગાર્ડ મીડિયાને રોકવા લાગ્યો તેને રોકતા જોઈને તૈમુરે પણ તેના મોઢેથી શબ્દો પકડી લીધા પછી તે મીડિયાને કેમેરો બંદ કરવા માટે અને ત્યાંથી જવા માટે બૂમો પાડવા લાયો જયારે તૈમુરનો આ વિડિઓ વિરલ ભાયાણીએ પોતાના.
ઇન્સ્ટાગ્રામમાં શેર કર્યો ત્યારે લોકોએ કરીના કપૂરની ક્લાસ લગાવાનું શરૂ કરી દીધું અહીં એક યુઝરે કોમેંટ કરતા લખ્યું હે ભગવાન વાહેગુરૂ આને કંઈક સંસ્કાર શીખવો ત્યારે બીજાને નવાઈ દર્શાવતા લખ્યું તૈમુરનું અત્યારથી મીડિયા સામે આવો વ્યવહાર જયારે ત્રીજાએ લખ્યું બહુ બત્તતમીજછે તૈમુર.
જયારે અન્ય યુઝરે તો કહું દીધું છે જેવી કરીના તેવો પુત્ર જયારે બીજાએ લખ્યું વાહ શું સંસ્કાર આપ્યા છે આનાથી સારા તો ગરીબોના બાળકો હોય છે કરીના કપૂર આના પહેલા પણ તૈમૂરના આવા વ્યવહારને લઈને ટ્રોલ થઈ ચુકી છે મિત્રો આ મામલે તમે શું કહેશો તમારા વિચાર અમને કોમેંટમાં જણાવી શકો છો.