Cli

સૈફ અલી ખાનના પુત્ર ઇબ્રાહિમ સાથે ડેટ કરવાની અફવાઓ પર પલક તિવારીએ તોડ્યું મૌન કહ્યું મેં માત્ર મોઢું સંતાડ્યું હતું કારણ…

Bollywood/Entertainment

વર્ષ 2022ની શરૂઆતમાં ટીવી ઇન્ડસ્ટ્રીઝની જાણીતી એક્ટર સ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી બૉલીવુડ એક્ટર સૈફ અલી ખાનના પુત્ર ઇબ્રાહિમ અલી સાથે મુંબઈના બાંદ્રા એરિયામાં એક રેસ્ટોરેંટ માંથી બહાર જોવા મળ્યા હતા એ દરમિયાન બંને સાથે જોવા મળતા અંદાજ લગાવાયો હતો કે ઇબ્રાહિમ અને પ્લાક તિવારી.

બંને એકબિજાને ડેટ કરી રહ્યા છે લોકો પલક અને ઈબ્રાહીને ઈસ્ટ્રીઝના નવા કપલ કહેવા લાગ્યા હતા એટલુંજ નહીં જયારે મીડિયાએ બંનેને સાથે જોયા ત્યારે પલક તિવારીએ મીડિયાથી મોઢું સંતાડવાની કોશિશ કરી હતી પરંતુ હવે એ બધી ચર્ચાઓ વચ્ચે પલક તિવારીએ પોતાનું મૌન તોડ્યું છે અને પોતાની પ્રતિક્રિયા આપી છે.

મીડિયામાં વાત કરતા પલકે જણાવ્યું કે તેઓ પોતાની માં સ્વેતા તિવારીના કારણે મીડિયાથી મોઢું સંતાડી રહી હતી કારણ કે સ્વેતા મીડિયાના ફોટાથી તેની પર નજર રાખે છે પલકે જણાવ્યું એ રાત્રે મેં માંને ફોન કરીને કહ્યું હતું કે ઘરે જવા નીકળી ગઈ છું એવું કહ્યે 1 કલાક થઈ ગયો હતો ત્યારે માં આગળ હું જૂઠી ન પડું તેથી મીડિયા મે મોઢું સંતાડ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *