બૉલીવુડ એક્ટર રણવીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન ખુબજ લાઇમલાઇટમાં રહ્યા તેના બાદ એમના લગ્નની તસ્વીર ખુબજ વાયરલ થઈ રહી છે આલિયા ભટ્ટનો બ્રાઇડલ લુક સાધારણ અંદાજના લીધે ખુબજ પસંદ કરવામાં આવ્યો મેકઅપ વગર અને થોડા વજનની સાડી બાદ હવે આલિયાના ચપ્પલ પણ ચર્ચામાં આવી ગયા છે.
હકીકતમાં અલિયા ભટ્ટે પોતાના લગ્નનમાં નવા ચપ્પલ નથી ખરીદયા પરંતુ તેના જુના ચપ્પલ પેરીને જોવા મળી લગ્નના દિવસે આલિયાએ પોતાના જુના કોલ્હાપુરી સેન્ડલ પહેર્યા હતા જણાવી દઈએ વેડિંગસ્પરાઝી નામનું ઇન્સ્ટાગ્રામ પેજમાં શેર કરવામાં આવેલી પોસ્ટમાં આલિયા તેના લગ્ન પછી તરત જ તેના.
ઘરની બહાર આવતા દેખાઈ જેમાં આલિયાએ આ સેન્ડલ પહેરેલ જોવા મળી રહ્યા છે લગ્નના ખાસ દિવસે આલિયાએ પોતાના જુના કોલ્હાપુર સેન્ડલ પહેર્યા હતા જે એમણે પોતાની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મના પ્રચાર દરમિયાન પહેર્યા હતા સાડા ત્રણ ઇંચના આ સેન્ડલ સ્ટોફસ્ટાઇલ બ્રાન્ડના છે જેની કિંમત.
માત્ર 3800 હજાર છે અને આ કિંમત એમના માટે સાવ ઓછી કહી શકાય એટલુંજ નહી આલિયા ભટ્ટ તેના પહેલા કેટલીયે વાર આ સેન્ડલ પહેરીને જોવા મળી ચુકી છે જેમની આ સેન્ડલની તસ્વીર અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે ફેન્સ જેમાં પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે મિત્રો તમે શું કહેશો આ મામલે.