એક સમયે અન્ડરવર્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની ગર્લફ્રેન્ડ કહેવાતી એક્ટર મંદાકિનીએ 26 વર્ષ બાદ બોલીવુડમાં પાછા ફરવાનું એલાન કર્યું છે પોતાના સમયથી સૌથી ખુબસુરત અભિનેત્રીઓ માંથી એક મંદાકિની એ પ્રથમ ફિલ્મ રામ તેરી ગંગા મેલી કોને યાદ ન હોય આફિલ્મે મંદાકિની ને રાતો રાત સ્ટાર બનાવી દીધી હતી.
મંદાકિની પાછી બોલીવુડમાં ફરી રહી છે તેની જાણકારી આવતાજ મુંબઈમાં હલચલ મચી ગઈ છે જ્યાં મંદાકિનીની પ્રેસ કોન્ફરન્સ થવાની હતી ત્યાં એટલા લોકો ઉમટી પડ્યા કે જગ્યા પણ ઓછી પડી ગઈ અમર ઉજાલાની રિપોર્ટ મુજબ પ્રેસ કોંફ્રેન્સ દરમિયાન અચાનક એ સવાલ આવી ગયો જેણે એમના કરિયરને બરાબાદ કરી દીધું.
બધા લોકો જાણે છેકે મંદાકીની અને દાઉદનો શું સબંધ રહ્યો છે ફિલ્મ રામ તેરી ગંગા મેલી બાદ મંદાકિની એટલી લોકપ્રિય થઈ ગઈ કે તેને દરેક પ્રોડ્યુસરોની લાઈનો લાગી એ સમયે મંદાકિની અને દાઉદના અફેરની વાતો પણ સામે આવી બંનેની કેટલીયે તસ્વીરો સામે આવી પરંતુ જયારે પણ મંદાકિનીને દાઉદ સાથેના.
સબંધ વિશે પૂછવામાં આવ્યું તો તેણે માત્ર મિત્ર જ ગણાવ્યા અને તેના વિશે વારંવાર ન પૂછવા આગ્રહ કરતી પરંતુ તેના બાદ મંદાકીની નું કરિયર ડૂબવા લાગ્યું પરંતુ હવે 26 વર્ષ બાદ મંદાકિની બોલીવુડમાં પાછી ફરી રહી છે તેને લઈને બોલીવુડમાં હલચલ મચી ગઈ છે તેની ફિલ્મની ટૂંક સમયમાં જાહેરાત થશે.