હાલમાં જ આલિયા ભટ્ટ અને રણવીર કપૂરના ધામધૂમથી લગ્ન થયા હાલમાં આ સ્ટારના લગ્નની ફોટો અને વિડિઓ સોસીયલ મીડિયામાં જોવા મળી એવામાં એક વધુ ફિલ્મી સ્ટારના ઘરે શરણાઈઓ વાગવાની તૈયારીમાંછે હા મિત્રો બૉલીવુડ એક્ટર સુનિલ શેટ્ટીની પુત્રી અલીથા શેટ્ટીના હાથમાં ભારતીય ક્રિકેટર.
કેએલ રાહુલના નામની મહેંદી ભરાશે મીડિયા રિપોર્ટ મુજબ આ સ્ટાર કપલ પણ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાશે બંને કપલ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે લાંબા સમય ડેટ કર્યા બાદ હવે આ કપલ જિંદગીભર એકબીજાના થવા માટે તૈયાર છે અને એમના લગ્નની તારીખ આવનાર સમયમાં જાણવા મળશે.
પિન્કવીલાની એક રિપોર્ર્ટ મુજબ દાવો કરવામાં આવ્યો છેકે આ કપલ શિયાળામાં લગ્ન કરવાના છે જેની જાણકારી સુનિલ શેટ્ટીના નજીકના સૂત્રો મુજબ જાણવા મળ્યું છે અને તેના માટે એમના ગ્રાન્ડ લગ્નની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે બંનેના લગ્નન સાઉથ ઇન્ડિયન રીતરિવાજ મુજબ કરવામાં આવશે.