અત્યારે સાઉથ ફિલ્મ કેજીએફ 2 બોક્સઓફિસમાં 400 કરોડથી વધુની કમાણી કરી ચુકી છે ફિલ્મને સાઉથ જ નહી પરંતુ દેશ અને વિદેશમાં આ સાઉથ ફિલ્મને દર્શકોનો પ્રેમ મળી રહ્યો છે ફિલ્મમાં દરેક પાત્રોને પસંદ કરવામાં આવ્યા છે પરંતુ સાથે સાથે ફિલ્મમાં કન્નડ સંગીતને પણ ખુબજ પસંદ કરવામાં આવ્યું છે ફિલ્મમાં મ્યુઝિક ડાયરેક્ટર.
રવિ બસરૂરે કેજીએફ 2માં સંગીત આપ્યું છે જેને લોકોએ ખુબજ પસંદ કર્યું છે હકીકતમાં રવિની 2 વર્ષ જૂની એક તસ્વીર અને એક વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે જેમાં તેઓ એક લુહારનું કામ કરી રહ્યા છે અહીં વાતમાં કંઈક એવું છેકે જયારે 2 વર્ષ પહેલા દેશભરમાં કો!રોના મહામારીએ દરેકને ભીંસમાં લીધા હતા ત્યારે દેશ વિદેશનું.
તમામ કામોંબંદ પડી ગયા હતા એવામાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ તો સાવ બંદ હતી એવામાં કેજીએફ 2ના મ્યુઝિક ડાયરેક્ટર હૈદરાબાદમાં આવેલ પોતાના ગામ કુંડાપુરા જાય છે ત્યારે તેઓ એમના પિતાને લુહારીના કામમાં સાથ આપે છે અને તેઓ પણ એ સમય ગાળામાં લુહારનું કામ કર્યું હતું તેની કેટલીક તસ્વીર અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
હકીકતમાં આ તસ્વીર રવિ બસરૂરે પોતાના ઇન્સ્ટાગ્રામમાં એમણે જ શેર કરતા જણાવ્યું કે કઠિન સમયમાં એમણે પિતાને સાથે આપ્યો હતો વધમાં લખ્યું કે આપણે ભગવાનના હાથની કઠપૂતળી છીએ અને તે આપણને આપણા જૂના સમયની યાદ અપાવી દીધી જેને ફેન્સ ખુબજ પસંદ કરી રહ્યા છે તસ્વીર માં પિતાને કામમાં સહકાર આપી રહેલ જોવા મળી રહ્યા છે.