લગ્નના સમયે ખાસ કરીને તમે ડાન્સ કરતા કે હસી મજાક કરતા જોઈ હશે પરંતુ શું તમે ક્યારેય દુલહનને પાર્લરમાં કસરત કરતા જોઈ છે કદાચ નહીં પરંતુ અત્યારે હાલમાં સોસીયલ મીડિયામાં એક વિડિઓ સામે આવ્યો છે વિડિઓ કહું વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને તમારા મ!ગજનો ફ્યુઝ ઉડી જશે અહીં સામે આવેલ વિડીઓમાં.
જોઈ શકાય છેકે એક યુવતી પાર્લરમાં તૈયાર થવા આવે છે પાર્લરમાં આવીને તૈયાર થાય છે અને ખુબજ શાનદાર લેંઘો પહેરે છે પરંતુ એ સમયે યુવતી ઘરે જવાની જગ્યાએ પાર્લરમાં જ પુશઅપ કરવા લાગે છે સોસીયલ મીડિયામાં વાયરલ થયેલ વિડિઓ જોયા બાદ હવે લોકોના હોશ ઉડેલ જોવા મળ્યા અહીં વાયરલ વિડીઓમાં.
દુલહનને પુશઅપ કરતાં જોઈને લોકો હેરાન છે કારણ કે દુલહનનો જે ડ્રેસ પહેરેલ છે ખુબજ ભારે હોય છે અને તેમાં પણ કસરત કરવી ખુબજ મુશ્કેલ હોય છે પરંતુ તેમ છતાં આ દુલહન કંઈક અલગ જ મૂડમાં જોવા મળી અને પુશઅપ કર્યા બાદ પોતાના ડોલાશોલા બતાવ્યા હતા આ વિડિઓને અત્યારે સુધી લાખોમાં વ્યુ મળી ચુક્યા છે.