સાત જન્મો એકબિજાનો સાથ નિભાવવા માટે રણવીર કપૂર અને આલિયા ભટ્ટ તૈયાર થઈ ગયા છે કહેવાય રહ્યું છેકે 14 એપ્રિલ એજ તારીખ છેકે રણવીર અને આલિયા સાત ફેરા લેશે પુરા કપૂર અને ભટ્ટ પરિવારમાં લગ્નની તૈયારીઓ જૉરશોથી થઈ રહી છે પરંતુ તેના વચ્ચે ઈ ટાઇમ્સની એક રિપોર્ટ મુજબ લગ્નમાં થનાર.
ચપ્પલ ચોરવાના રિવાજને લઈને એક મોટી જાણકારી સામે આવી છે બતાવાઈ રહ્યું છેકે રણવીરે આ રિવાજ માટે મોટું બજેટ તૈયાર કરી લીધું છે લગ્નમાં દુલ્હનની બહેનો ચપ્પલ ચોરવાનો રિવાજ ખાસ હોય છે અને આલિયા ભટ્ટના લગ્નમાં પણ એ થવાનુંજ છે આલિયાની બહેન શાલીન અને એમની બહેનપણીઓ માટે.
રણવીરે પહેલાજ ચપ્પલ ચોરવાના રિવાજમા કંઈક આપવાનું તૈયાર કરી લીધું છે રિપોર્ટ મુજબ ચપ્પલ ચોરવાના રિવાજ માટે રણવીરે 1 લાખનું બજેટ તૈયાર કર્યું છે આમ તો રણવીર અને આલિયાએ પોતાના લગ્નને પર્સનલ રાખવા માટે પુરી તૈયારી કરી લીધી છે બંનેના લગ્નના પ્રસંગો સાદી રીતે હશે રિપોર્ટ મુજબ આલિયા ભટ્ટે.
કોઈ પણ મહેંદી આર્ટિસ અને ફોટો ગ્રાફરને હાયર નથી કર્યા અહીં લગ્નમાં જેને પણ તૈયારીઓ માટે બોલાવ્યા છે તેઓ નવા માણસો છે રણવીર અને આલિયાએ નવા માણસો પર ભરોસો કર્યો છે અત્યારે તો રણવીર અને આલિયાને દુલ્હો અને દુલહનની જોડીમાં જોવા માટે એમના ફેન્સ બહુ ઉતાવળા છે.