જાનવી કપૂરના સિક્યુરિટી વાળા ખુલ્લેઆમ મા!રતા રહ્યા અને જાનવી કપૂર ચુપચાપ આ નજારો જોતી રહી હકીકતમાં જાનવી લખનઉના એક શો રૂમનું ઉદ્ઘાટન કરવાની હતી જેવાજ ખબર પડી કે જાનવી આવે છે એવાજ લોકોની ભીડ મોલમાં એકઠા થવા લાગી તેની સાથે શો રૂમના માલિકે પણ કેટલાક પોતાના માણસો બોલાવી લીધા.
જેના કારણે ભીડ વધુ વધી ગઈ હતી લોકો જાનવીની એક ઝલક જોવા માંગતા હતા જાનવીને રાત્રે સાડા આઠ વાગે ઉદ્ઘાટનમાં પહોંચવાનું હતું પરંતુ તે દોઢ કલાક મોડા પહોંચી જેવા મોલમાં આવી લોકો જાનવીની સિક્યુરિટી જોઈને લોકો હેરાન રહી ગયા જાનવી સાથે 20 થી વધુ બાઉન્સરની ભીડ હતી જાનવીને જોઈને.
જે પણ લોકોએ તેની જોડે જવાનો કોશિશ કરી તો જાનવીના બોડીગાર્ડે લોકોને ધક્કા મારવા લાગ્યા અને માર મા!રવા લાગ્યા ઈ ટાઇમ્સની એક રિપોર્ટ મુજબ એક મહિલાને એટલી જોરથી ધક્કો મારવામાં આવ્યો કે તેનું મા!થું ફૂટતા રહી ગયું બાઉન્સર સામે જે પણ આવ્યું એમની જોડે તેઓ આ પ્રકારનો વ્યવહાર કરી રહ્યા હતા.
પરંતુ આ બધું જાનવીની આંખો સામે થતું રહ્યું છતાં એમણે સિક્યુરિટીને રોકવાની કોશિશ પણ ન કરી તેઓ થોડીવાર આવીને ચાલી પણ ગઈ પરંતુ જે લોકો જાનવીની રાહ જોઈને ઉભા હતા એમને ધક્કા મારવામાં આવ્યા અને માર મા!રવામાં આવ્યો જાનવીની સિક્યુરિટીના આવા વ્યવહારના કારણે તયાં આ લોકો ખુબજ નારાજ છે.