બૉલીવુડની મસ્ત મસ્ત ગર્લ રવીના ટંડન અત્યારે તેની આવનાર ફિલ્મ કેજીએફ 2ને લઈને ચર્ચામાં છે અને ફિલ્મને જોરશોરથી પ્રમોટ કરી રહી છે રવીના ફિલ્મમાં દેશની પ્રાઈમ મિનિસ્ટરનું પાત્ર નિભાવતી જોવા મળશે એવામા રવીના ટંડનની કેટલીક તસ્વીર સામે આવી છે અત્યારે તે વાઇરલ થઈ રહી છે.
રવીના ટંડનની સામે આવેલ તસ્વીર જોઈને કહી ન શકાય કે તેની ઉંમર 49 વર્ષ હોઈ શકે તેની પર્સનાલિટી એક યંગ યુવતીને શરમાવે તેવી છે રવીના ટંડને કેટલાય સમયથી ઇન્સ્ટ્રીઝથી દૂર હતી પરંતુ હવે લાંબા સમય બાદ એક જબરજસ્ત ફિલ્મમાં અલગ અંદાજમાં જોવા મળશે તેના પાત્રને અત્યારથી પસંદ કરવામાં આવી રહ્યું છે.
રવીના ટંડન ભલે લાંબા સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝથી દૂર હોય પરંતુ આજે પણ તેની લોકચાહના એટલીજ છે તેની સુંદરતાના દીવાના આજે પણ છે એક્ટરનું ટન ફિગર અને ચહેરાની સુંદરતા આજે પણ જાળવી રાખી છે સામે આવેલ તસ્વીરને લોકો ખુબજ પસંદ કરી રહ્યા છે મિત્રો રવીના ટંડનની આ તસ્વીર પર તમે શું કહેશો.