ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મના વિવાદમાં પડેલ કપિલ શર્મા હવે ફરીથી શોને બેઠો કરવા માટે પ્લાન બનાવાયો છે કશ્મીર ફાઇલ્સ ફિલ્મને પ્રમોશન ન કરવા પર કપિલ શર્માને બાયકોટ કરવાની માંગ લોકોમાં ઉડી હતી છેલ્લા કેટલાય દિવસ સોસીયલ મીડિયામાં બાયકોટ કપિલ શર્મા ટ્રેન્ડ કર્યું હતું જેના બાદ કપિલ શર્મા શોની.
ટીઆરપી ઘટી ગઈ હતી શો પહેલા નંબરેથી ત્રીજા નંબર પર આવી ગયો હતો પરંતુ હવે શોની ટીઆરપી ફરીથી વધારવા માટે કપિલની ટીમે નવી રણનીતિ બનાવી છે જણાવી દઈએ વિવાદમાં પડ્યા બાદ કપિલ શર્મા શોને બંદ કરવામાં આવ્યો હતો અને શોના સ્ટારને યુએસ મોકલવાનો દાવો કરવામાં આવ્યો.
પરંતુ હવે ઇન્ડીયન લાસ્ટર ચેમ્પિયન શીને લાવવામાં આવી રહ્યો છે જેને ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે એવું કરવાથી કપિલ શર્મા અને એમની પુરી ટિમને એક બ્રેક મળી જશે કારણ તે ફરીથી જોરદાર કમબેક કરી શકે અને સમય સાથે સાથે દેશની જનતા કપિલ શર્મા અને એમના શો સાથે મનમોળું હતું તેને ભુલાવી શકે.
કારણ ફરીથી આશો પૂરો થાય અને કપિલનો શો શરૂ થાય ત્યારે તેને મનથી અપનાવી શકે તેના પહેલા પણ કપિલ શર્માએ ડિપ્રેશનના કારણે બ્રેક લીધો હતો પછીથી સારું કમબેક પણ કર્યું હતું પરંતુ હવે જોવાનું રહ્યું કપિલની ટિમ કેવો રંગ લાવશે લોકો એમનું બધું ભૂલી જશે કે નહીં એતો સમય જ બતાવશે મિત્રો તમારા શું વિચાર છે.