બૉલીવુડ એક્ટર સોનાક્ષી સિંહાએ લાંબા સમય બાદ સોસીયલ મીડિયામાં એક ઝલક બતાવી છે એક્ટર સોનાક્ષીએ માલદીવમાં મજા માણતા એકસાથે કેટલાય ફોટો શેર કરી છે અહીં સોનાક્ષીનું બોલ્ડ અને પરફેક્ટ લુક જોવા મળી રહ્યું છે કેટલાક સમય પહેલા શેર કરેલ તસ્વીરમાં ફેન્સ ખુબજ પ્રેમ વર્ષાવી રહ્યા છે.
માલદિવનાં દરિયા કિનારે બેઠી સોનાક્ષી સિંહાએ ખુબજ સ્ટાઈલિશ અને ક્યૂટ લુકમાં જોવા મળી દરેક એક્ટરને આ અંદાજ પસંદ આવી રહ્યો છે એક અન્ય તસ્વીરમાં સોનાક્ષી પાણીથી ખેલતા જોવા મળી હતી સોનાક્ષી લાંબા સમય બાદ માલદીવ એન્જોય કરવા ગઈ છે માલદીવમાં મજા માણતી સોનાક્ષી ખુબજ શાંતિ મહેસુસ કરતી હોય તેમ જોવા મળી રહી છે.
સોનાક્ષીને બોલ્ડ અવતારમાં જોયા બાદ ફેન્સ પણ દીવાના થઈ રહ્યા છે અલગ અલગ પોઝ આપી રહી સોનાક્ષી ખુબજ સુંદર લાગી રહી છે સોનાક્ષીની તમામ તસ્વીર અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે જેને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે મિત્રોન આ તસ્વીર તપર તમે શું કહેશો કોમેંટમાં જણાવી શકો છો.