ઉરફી જાવેદ અને કશ્મીરા શાહની આમને સામને શબ્દ લ!ડાઈ થઈ ગઈ છે બંને બિલાડીની જેમ તૂટી પડ્યા છે હકીકતમાં સુઝેન ખાનની બહેન ફરાહ ખાને ઉરફીના કપડાને ઢંગના ન બતાવતા તેને સારા કપડાં પહરેવાંની સલાહ આપી હતી કશ્મીરાએ પણ ફરાહની આ વાતને સમર્થન કરતા ઉરફીને જીરો બતાવી દીધી હતી.
અને કહ્યું હતું કે માત્ર ઇન્સ્ટાગ્રામમાં ફેમસ થવું બધું નથી હોતું કાશ્મીરાએ ત્યાં સુધી કહી દીધું હતુંકે આ કોણ લોકો છે જેઓ કપડાં કાપીને બહાર નીકળવામાં વ્યસ્ત છે જયારે ઉરફીને કાશ્મીરાની આ વાતની ખબર પડી ત્યારે તેઓ તેના પર ભ!ડકી ગઈ ઉરફીએ કાશ્મીરાને જવાબ આપતા કહ્યું ચાલો હુંતો માત્ર ઈંસ્ટાગ્રામમાં.
ફેમસ છુ પરંતુ કશ્મીરા ન ઇન્સ્ટમાં ફેમસ કે નહીં અસલ જિંદગીમાં ઉરફીનો આ જવાબ સાંભળીને કાશ્મીરનો ગુસ્સો સાતમા આસમાને પહોચી ગયો પછી કશ્મીરાએ જવાબ આપતા કહ્યું ભલે ઉરફી મને ન જાણતી હોય પરંતુ હું એને જાણુંછું આ એજ યુવતી છેકે જેને એક દિવસ હોટેલથી એક વોચમેને નીકાળી દીધી હતી.
તેને રસ્તા પર પણ ન ઉભા રહેવા દીધી એટલે હું કહું છુંકે બેટી ભણાવો બેટી બચાવો એટલે એ ભણેલ હોત તો તેને ખબર હોત હું કોણ છું અને એરપોર્ટ પર ટિકિટ લઈને જાયા કરો એવું નહીં કે ત્યાં જઈને ફોટો ફડાવીએ પછી આવી જાવ અને બીજું રાની મુખર્જી પણ ઇન્સ્ટાગ્રામમાં નથી શું તેઓ ફેમસ નથી.