લગાતાર ફ્લોપ થઈ રહેલ ફિલ્મોને લઈને હવે સલમાન ખાન ભ!ડકી રહ્યા છે એમણે તેના માટે મોટા મોટા ડાયરેક્ટરને ફટકાર લગાવી છે અત્યારના દિવસોમાં સાઉથ ફિલ્મોએ બૉલીવુડ ફિલ્મોને ધૂળ ચટાવી રહ્યા છે મોટા મોટા એક્ટરની ફિલ્મો ધૂળ ચાટી રહી છે બોલીવુડમાં હજારો કરોડો રૂપિયાનું નુકશાન થઈ રહ્યું છે.
પરંતુ હવે તેને લઈને સલમાન ખાને ન પહેલીવાર પોતાનું મૌન તોડ્યું અને તેનું કારણ મોટા ફિલ્મ મેકરોને આપી સલમાન ખાને એ લોકોને પણ આડે હાથે લીધે જે લોકો ફિલ્મોની સાચી હકીકત બતાવવાના વિરોધમાં રહ્યા બૉલીવુડ એક્ટર અને ડાયરેક્ટરની વધુ ઓફિસ મુંબઈની કફ પરેડ અને અંધેરી એરિયામાં છે.
તેના પર ફટકાર લગાવત સલમાને કહ્યું જે લોકોને લાગે છેકે ભારત માત્ર કફ પરેડ અંધેરી વચ્ચે વસે છે એવા લોકોને અસલી ભારત સમજવાની જરૂર છે જ્યાં સુધી લોકો અસલી ભારતને નહીં સમજે ત્યાં સુધી હિન્દી ફિલ્મોમાં સાચું દેખાશે કઈ રીતે આઈફા એવોર્ડમાં પહોંચેલા સલમાને સાઉથ ઇન્ડિયન ફિલ્મોની પ્રસંસા કરતા કહ્યું.
ત્યાંની ફિલ્મોમાં હીરોને હજુ સુધી હિરોની જેમન દર્શાવામાં આવે છે છેલ્લા કેટલાય સમયથી બૉલીવુડ ફિલ્મો ધૂળ ચાટી રહી છે જેમાં સલમાન થી લઈને અક્ષય કુમારની મોટી મોટી ફિલ્મો ફ્લોપ જઈ રહી છે અહીં સલમાન ખાન પહેલા એવા એક્ટર છે જેમણે બૉલીવુડ ફિલ્મોની પડતી પર પોતાનો અવાજ ઉઠાવ્યો છે.