જે મહિલાની વાત કરી રહ્યા છીએ તેઓ આર્થિક તંગીથી કંટાળીને પોતાના ગુજારા માટે કંઈ કરવાની તલાશમાં હતી પરંતુ હવે તેઓ એક એવી બ્રાન્ડ બની ગઈ છે આજે તેની માંગ પુરી દુનિયા કરી રહી છે ત્રણ બાળકોનો સાંભળવા છતાં 2011 માં આર્થિક તંગીથી કંટાળીને 39 વર્ષીય અદેયુમી અકિનોતુએ.
ઘણી મુશ્કેલીઓ છતાં પતિ સેમ્યુઅલ સાથે તેમના રહેલા જૂના કપડાં અને જૂતા સાફ કર્યા પછી 2011 માં eBay પર જૂના કપડાં અને જૂતાં વેચવાનું શરૂ કરી દીધું પરંતુ આ કપલે વિચાર્યું નતું કે તેમની ધીરે ધીરે માંગ આટલી વધશે અને થયું પણ એવું જોત જોતા માંગ વધી ગઈ કે પતિ સેમ્યુઅલ સાથે મળીને તેણે ફેશનનો મોટો.
ધંધો શરૂ કર્યો અને આજે તેઓ એક મોટી ફેશન બ્રાન્ડ ફેશન ફ્લેરની માલિકછે જે એક ઓનલાઇન કપડાં અને જૂતા વેચે છે જણાવી દઈએ જયારે તેઓ આર્થિક રીતે તંગ આવ્યા ત્યારે અડેયુમીએ પહેલાજ પતિની જૂની પેન્ટ વેચીને શરૂઆત કરી હતી અત્યારે બાળકો પણ મોટા થઈ ગયા છે જેઓ પણ અડેયુમિ અને સેમ્યુઅલમની મદદ કરી રહ્યા છે.