જોન અબ્રાહમ જયારે બિપાશા બાસુને ડેટ કરતા હતા ત્યારે સાથે પરફેક્ટ કપલ લાગતા હતા બંનેને લોકો ખુબજ પસંદ કરતા હતા બ્રેકઅપ થયું ત્યારે આ બંને કપલ સાથે ફેન્સને પણ ખુબજ માઠું લાગ્યું હતું બંનેએ પોતાના સબંધ તૂટ્યો તેના વિશે કંઈ કહ્યું ન હતું પરંતુ ઉડતી ઊડતી ખબરો આવી હતી કર જોન અબ્રાહમનું કોઈ.
અન્ય સાથે અફેર હતું જયારે બિપાશાની પણ આવી કેટલીયે વાતો બહાર આવી ત્યારે હવે બંને બિલકુલ અલગ છે અને બંને પોત પોતાની જિંદગીમાં ખુશ છે બંને અલગ અલગ પાર્ટનરથી લગ્ન કરી ચુક્યા છે પરંતુ હવે વર્ષો બાદ જોન અબ્રાહમે પોતાની પૂર્વ પાર્ટનર વિશે ખુલાશો કર્યો છે એમણે બિપાશાનું.
નામ તો નથી લીધું પરંતુ વાતો વાતોમાં કહી દીધું કે બિપાશા સાથે એમનો સબંધ સારો હોઈ શકતો હતો તેઓ સારા બોયફ્રેન્ડ અને સારા પાર્ટનર હોઈ શકતા હતા પરંતુ એમનાથી કેટલીક ભૂલો થઈ એ વાતો તેઓ માને છે જોન અબ્રાહમને પોતાની ભૂલો વિશે ખુલાસો કરતા કહ્યું કે કેટલીયે વાર મેં એવી ચીજો કરી છે.
તેવું મારે કરવું જોઈતું ન હતી પરંતુ હું તેવું કરી બેઠો અમે સારા પાર્ટનર હોઈ શકતા હતા પરંતુ હું સારો પાર્ટનર ન બની શક્યો અહીં જોન અબ્રાહમે જણાવ્યું કે એમણે એ શમયે બિપાશા સાથે સારા પાર્ટનર બની શકયા હતા અને એ એમની ભૂલતા કારણે ન બની શક્યા મિત્રો જોનની આ વાત પર તમારે શું કહેવું છે.