નોઈડાના રોડ પર દોડ લગાવરા પ્રદીપ મેહરા પર અક્ષય કુમારે પહેલીવાર પોતાની પ્રતિક્રિયા દર્શાવી છે ગયા દિવસોમાં પ્રદીપનો દોડતા હતા તેવો વિડિઓ સામે આવ્યો હતો પ્રદીપે દોડતા જણાવ્યું હતું કે તેઓ મેકડોનાલ્ડમાં જોબ કરે છે અને ઘર સુધી તેઓ દોડતા જાય છે અને તેઓ દોડતા એટલા માટે ઘરે જાય છે કારણ તેઓ.
ભારતીય સેનામાં જવા માંગે છે તેની તૈયારી કરે છે પ્રદીપનો આ વિડિઓ સામે આવતા વાઇરલ થઈ ગયો અને એવામાં હવે અક્ષય કુમારનો એક વિડિઓ સામે આવ્યો અને દિલ્હીના ચાંદની ચોકમાં ઉઘાડા પડે દોડતા હતા અક્ષય ત્યાં એક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા તેના બાદ અક્ષયની જેમ દોડતા પ્રદીપ સાથે ઈમોજી.
બનાવવાનું શરૂ થઈ ગયું લોકોએ અક્ષય કુમારની ફોટોથી પ્રદિપ મહેરાની સરખામણી કરવાનું શરૂ કરી દીધું કેટલાય લોકોએ અફવા પણ ઉડાવી દીધી કે અક્ષય પ્રદીપ પર બાયોપિક બનાવી રહ્યા છે હવે આ વાત પર અક્ષયે પહેલી વાર મૌન તોડ્યું છે હિન્દુતાન ટાઇમથી વાત કરતા અક્ષયે કહ્યું જો કોઈ ઈમોજી કોમેડી સારું હોય.
ત્યારે હું હસું છું કોને એક સારા જોક્સ પર હસવું પસંદ નથી અલગ અલગ પાત્રમ હું ફિટ રહ્યો છું અહીં આ ઇમોજીમાં પ્રદીપને ફીચર કરવામાં આવી રહ્યોછે મેં જોયુંછે એ મારી એ ફોટો મારી આવનાર ફિલ્મ રક્ષાબંધનની સ્ટીલ ફોટો છે અહીં ઇન્ટરવ્યૂમાં અક્ષયે કહ્યું પહેલા પણ પ્રદીપને એમણે નોટિસ કર્યા છે અક્ષય શિવાય વિકી પણ પ્રદીપની પ્રશંસા કરી ચુક્યા છે.