મિત્રો ગુજરાતના સોનુ સુદ તરીકે જાણીતા ખજૂરભાઈ ઉર્ફે નીતિનભાઈ જાની જેઓ હંમેશા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની પડખે ઉભા રહે છે માત્ર એમણે જાણ મળવી જોઈએ કે અહીં મદદ કરવાની છે લાંબા સમયથી લોકોની સેવા કરતા ખજુરભાઈએ તૌકતે નામનું વા!વાઝોડું હોય કે પૂર તેઓ હંમેશા ઉભા પગે.
લોકોની મદદ કરી છે એવામાં એકવાર ફરીથી એમનો એક વિડિઓ સોસીયલ મીડિયામાં વાઇરલ થયો છે જેમાં ખજુરભાઈએ મોરબીના એક પરિવારની જે મદદ કરી છે તેનો વિડિઓ જોઈને સો ટકા તમને રડવું આવી જશે વિડિઓમાં જાણવા મળ્યું કે મોરબીમાં એક બહેન રહે છે જેમનો એક પગ વર્ષ 2000માં.
કોઈ કારણોસર ક!પાઈ ગયો હતો તેઓ છેલ્લા 22 વર્ષથી કૃતિમ પગની વ્યવસ્થા ન હતી એટલે પગમાં પોટલી બાંધીને મજુરી કામ કરતા હતા અને પરિવાર ચલાવતા હતા એમના પતિ પણ અંધ છે અને એમને એક હાથ ક!પાયેલ છે અને આ પરિવાર છેલ્લા કેટલાય વર્ષોથી દુઃખ વેઠી રહ્યો હતો જેની જાણકારી ખજુરભાઈ મળતા તેઓ તાત્કાલિ ત્યાં પહોંચી જાય છે.
એ પરિવારની મદદે આવી પહોંચેછે આ પરિવારની પરિસ્થિતિ જોઈને ખજરુભાઈએ 1 વર્ષનું કરિયાણું આર્થિક સહાય અને બેનને કૃતિમ પગ નખાવાની વ્યવસ્થા ખજૂર ભાઈએ તાત્કાલિ કરી ખરેખર ધન્ય કહેવાય ખજુરભાઈને કે જેઓ રાત દિવસ જોયા વગર લોકોની સેવા કરી રહ્યા છે મિત્રો ખજુરભાઈનું કામ પસંદ આવ્યું હોય તો પોસ્ટને વિનંતી.