ગદ્દર 2ના નિર્દેર્શક અનિલ શર્મા એકવાર ફરીથી ચર્ચામાં છે કારણ કે તેઓ 20 વર્ષ બાદ ગદ્દર એક પ્રેમ કથાની કહાની આગળ વધારવાની તૈયારીઓ જોરશોરથી શરૂ કરી રહ્યા છે લગભગ આ ફિલ્મનું શૂટિંગ પૂરું થવાની તૈયારીમાં છે 20 વર્ષ બાદ દર્શકો પણ આ ફિલ્મને જોવા માટે ઉત્સુક છે.
ગદ્દર ફિલ્મ હિન્દુસ્તાન અને પાકિસ્તાન પર ફિલ્મ બનાવાઈ હતી જેને 2001માં રિલીઝ કરવામાં આવી હતી ફિલ્મને જબરજસ્ત સફળતા મળી હતી પરંતુ એવામાં ફિલ્મથી જોડાયેલ એક મોટી ખબર સામે આવી છે મિત્રો તમે જાણતા હસો કે ગદ્દર ફિલ્મ દમદાર એક્ટર અને દમદાર ગીતોના લીધે પણ સારી ચાલી હતી.
અને ગદ્દર 2માં પણ લોકો એવીજ માંગ કરી રહ્યા છે અહીં ફિલ્મમાં સ્ટારકાસ્ટ પણ એજ છે ગદ્દર 2માં સની દેઓલ તારા સિંગનું પાત્ર નિભાવશે અને સકીનાના પાત્રમાં અમિષા પટેલ જોવા મળશે સ્ટારકાસ્ટ શિવાય ગીતોની વાત કરીએ તો ગદ્દર ફિલ્મના દરેક ગીતો હિટ રહ્યા અને એમાંથી હવે એક ગીતને રીક્રેટ કરવામાં આવી રહ્યું છે.
વાત કરી રહ્યા છીએ ઉડ જા કાલા કૌવાની ગદ્દર 2માં પણ આ ગીત જોવા મળશે તેનો ખુલાસો હાલમાં ફિલ્મ નિર્દેશકે અનિલ શર્માએ પણ કર્યો છે સોસીયલ મીડિયામાં એક તસ્વીર શેર કરતા એમના આ જાણકારી આપી છે ઉડ જ કાલા કૌવા ગીતને લોકોએ ખુબજ પસંદ કર્યું હતું હવે લોકોની માંગના કારણે એજ ગીતને ગદ્દર 2માં પણ સાંભળવા મળશે.