ટીવીની ફેમસ જોડી તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા એકવાર ફરીથી મુંબઈના રસ્ત્તામાં ફરવા જોવા મળ્યા છે કામથી સમય નીકાળીએ આ કપલ ઘણીવાર એકસાથે ફરતા જોવા મળે છે એવામાં આ સમયે પણ એકબીજા સાથે સમય પસાર કરવા નીકળેલ આ બંને કપલને મીડિયાએ તસ્વીર કેદ કરી લીધા.
તેજસ્વી પ્રકાશ અને કરણ જયારે રસ્તામાં ફરતા હતા ત્યારે મીડિયાએ એમને કેદ કર્યા હતા તેજસ્વી પ્રકાશ અને કરણ જ્યારથી બિગબોસમાંથી બહાર આવ્યા છે ત્યારથી મીડિયામાં ચર્ચામાં બન્યા છે એવામાં ગઈ કાલે 23 માર્ચના રોજ આ કપલ બંને સાથે જોવા મળ્યા હતા એક્ટર તેજસ્વી પ્રકાશે કરણ કુન્દ્રા સાથે.
લટાર મારવા માટે શૂટિંગમાંથી સમય કાઢ્યો અને તેજસ્વી જબરજસ્ત કપડામાં જોવા મળ્યા હતા અને જેમાં તે ખૂબ જ સુંદર જોવા મળી અહીં તેજસ્વીની ગાડીમાં ઉતરતી હતી ત્યારે એવામાં બોયફ્રેન્ડ કરણે ગાડીનો દરવાજો ખોલ્યો આ સ્ટાઇલ લોકોને જબરી પસંદ આવી હતી મિત્રો તમે શું કહેશો આ બાબતે.