બૉલીવુડની આ નવી જોડી અત્યારે સોસીયલ મીડિયામાં ફેન્સનો ભરપૂર પ્રેમ મેળવી રહ્યા છે બંનેને ફેન્સ એકબીજા સાથે જોવું ખુબજ પસંદ કરે છે જણાવી દઈએ ગઈ રાત્રે પહેલી વાર સમગ્ર પરિવાર સાથે કેટરીના અને વિકી કૌશલ ડિનર પર જતા જોવા મળ્યા જેના કેટલાક ફોટો અને વિડિઓ સામે આવ્યા છે.
હકીકતમાં કેટરીના કૈફ અને વિકી કૌશલ પરિવાર સાથે ગઈ રાત્રે ડિનર પર નીકળ્યા હતા આ દરમિયાન તેઓ જયારે જમીને બહાર નીકળી રહ્યા હતા ત્યારે મીડિયાએ તેમને ઘેરી લીધા હતા આ દરમિયાનના તેમના ફોટો અને વિડિઓ સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે વિડીઓમાં કેટરીના અને વિકી.
પરિવાર સાથે બહાર નીકળતા જોવા મળી રહ્યા છે અહીં આ દરમિયાન બધાને કેટરીના કૈફના સંસ્કાર જોવા મળ્યા કારણ કે જયારે બધી ફેમિલી રેસ્ટોરેન્ટથી નીચે ઉતરી રહ્યા હતા ત્યારે કેટરીના કૈફે સાસુનો હાથ પકડીને ધીરેથી નીચે ઉતારતી જોવા મળી હતી અરે ત્યાં સુધી કે કેટરીના કૈફે સાસુ અને સસરાને.
એમની ગાડીમાં બેસાડ્યા પછીજ મીડિયા સામે પોઝ આપવા આવી હતી જેનો વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં ખુબજ વાઇરલ થઈ રહ્યો છે પહેલા બોલીવુડમાં કહેવાઈ રહ્યું હતું કે કેટરીના વિદેશી છે એટલે કૌશલ પરિવારમાં ભળશે નહીં પરંતુ અહીં કેટરિના કૈફના સંસ્કાર જોઈને બધાની બોલતી બંધ થાય એવું કેટરીનાએ કરી બતાવ્યું છે.