અત્યારે ટીવી શોમાં કેટલાય રિયાલિટી શો ચાલી રહ્યા છે જેને દર્શકોનો પણ ખુબ પ્રેમ મળે છે ભલે રિયાલિટી શોનું ફોર્મેટ બદલાઈ જાય પરંતુ તેમાં મનોરંજન અને ઈમોશનલ ખુબ જોવા મળતું છે અહીં રિયાલિટી શોનો ભાગ બનનાર કેટલાય સ્ટારે રિયાલિટી શો વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા છે એમાંથી એક છે સોનુ નિગમ.
અહીં તેજ કારણે સોનુ નિગમ રિયાલિટી શોને હોસ્ટ કરવાથી દૂર રહે છે સોનુ નિગમનું કહેવું છેકે તેઓ સ્પર્ધક વિશે ખોટી પ્રશંસા નહીં કરી શકતા અને એટલે જ તેઓ હિન્દી રિયાલિટી શોમાં નથી જતા સોનુ નિગમ અત્યારે બંગાળી એક શોને હોસ્ટ કરી રહ્યા છે સાથે કુમાર સાનુ પણ તેના જજ છે સોનુ નિગમ કેટલાય હિન્દી રિયાલિટી શોને જજ કરી ચુક્યા છે.
પરંતુ હવે તેઓ આ બધાથી દૂર રહે છે હાલમાં મીડિયાથી વાત કરતા સોનુ નિગમે જણાવ્યું કે 22 વર્ષ પહેલા એક મ્યુઝિકનો શો હોસ્ટ કર્યો હતો જયારે બીજો કોઈ લાઈનમાં ન હતો અત્યાર સુધી કેટલીયે જગ્યાએ હું એક જજ અને હોસ્ટ રહી ચુક્યો છું અત્યાર પણ કોઈ નવો હિન્દી શો આવે ત્યારે મને ઓફર આવે છે પરંતુ હું ઠુકરાવી દવ છું.
શોને ઠુકરવાનું કારણ શોમાં મને બોલાવવામાં આવે છે અને કહેવાય છેકે સ્પર્ધકની જૂઠી પ્રશંસા કરો પછી તેનું ગીત સારું હોય કે નહીં હોય મને એ પસંદ નથી મારા અંદર હવે હિન્દી શો માટે પ્રેમ પૂરો થઈ ગયો છે મારા માટે પૈસા કમાવવું મહત્વ નથી તેના કારણે હું હિન્દી શોને કરવાના બંદ કર્યા છે સોનુ નિગમની વાતોથી તમને શું લાગે મિત્રો.