ટીવી પર કંગના રાણાવતનો શો લોકઅપને એ!ડલ્ટ બનાવવા માટે પૂંનમઃ પાંડે અત્યારે છવાઈ રહી છે એક પછી એક તેઓ એવા કન્ટેન આપી રહી છે જેનાથી શોની લોકપ્રિયતા વધી રહી છે અહીં આ વખતે પૂનમ પાંડેએ પોતાના સાથે અલી મર્ચન્ટ સાથે એવું કરી દીધુંછે જે કંઈક હેરાન કરી દે તેવું છે અહીં લોકઅપનો.
એક પ્રોમો રિલીઝ થયો છે જેમાં પૂનમ પાંડે અલી મર્ચન્ટને કંઈક વાત માટે એક ખૂણામાં લઈ જાય છે બંને એકબીજાંથી વાત કરી રહ્યા હોય છે પરંતુ પૂનમ પાંડે પોતાની જીભ કાઢીને અલી મર્ચન્ટ સાથે એવી હરકત કરવા લાગે છે જેને જોઈને સાથી સ્પર્ધકે પણ શરમમાં મુકાય છે જેને તમે પ્રોમો માં જોઈ શકો છો.
પ્રોમો વિડીઓમાં પૂનમ પાંડેની આવી હરકત જોઈને ફેન્સ સોસીયલ મીડિયામાં પોતાની પ્રતિક્રિયા આપતા અલગ અલગ કોમેંટ કરી રહ્યા છે અહીં એક ફેન્સે કોમેંટ કરતા કહ્યું અરે લોકઅપ વાળા શું કરી રહ્યા છો તમે જણાવી દઈએ લોકઅપના આ નવા પ્રોમોમાં લોકો પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.