ટીવી પ્રોડક્શન હાઉસથી જોડાયેલ નીરજ ગ્રોવર નામી માણસોમાંથી એક હતા જેમને 7 જુલાઈ 2008ના રોજ ક્રૂર રીતે મો!તને ઘાટ ઉતારવામાં આવ્યા હતા આવો જાણીએ પુરી કહાની 2008માં ઠંડીના મહિનામાં મારિયા પોતાના ઘરે મુંબઇ મલાડમાં આવેલ પોતાના ઘરે હતી જયારે 6 મેના રોજ નીરજ મારિયાના ઘરે શિફ્ટિંગમાં મદદ કરવા માટે જાય છે.
પછી ત્યાંજ રાત રોકાઈ જાય છે અહીં આ દરમિયાન મારિયા પોતાના બોયફ્રેન્ડ મૈથ્યુને ફોન કરે છે ત્યારે મૈથ્યુને બાજુમાં એક વ્યક્તિની અવાજ સંભળાય છે જેનાથી મૈથ્યુને શક પેદા થાય છે મૈથ્યુએ પૂછ્યું ત્યારે મારિયાએ જણાવ્યું તે શિફ્ટિંગમાં મદદ કરવા આવ્યો છે મૈથ્યુ તે વ્યક્તિને મારિયાના ઘરે રાતભર રોકાવા દેવાની ના પાડે છે.
ત્યારે મારિયા એ વાતને નજરઅંદાજ કરે છે તેના બાદ ગુ!સ્સે ભરાયેલ મૈથ્યુ કોચીથી મુંબઈની ફ્લાઇટ લઈને રાતો રાત મુંબઈ આવે છે નીરજ અને મૈથ્યુ વચ્ચે હાથાપાઈ થઈ જાય છે અને મૈથ્યુએ નીરજને ચ!પ્પુ મારી દેછે મૈથ્યુ અને મારિયા નીરજને મો!તને ઘાટ ઉતારેલ સબૂત નષ્ટ કરી દીધા અને બો!ડીના 300 ટુકડા કરીને પ્લાસિટિકની થેલીઓમાં નાખી દીધા.
અને બો!ડીને જંગલમાં જલાવી દીધી કેટલાય દિવસ નીરજની ભાળ ન મળતા પરિવારે પોલીસમાં રિપોર્ટ નોંધાવી અહીં આ મામલે શકના આધારે મારિયાની ધરપકડ થઈ મારીએ પહેલા ઘણી અલગ અલગ વાતો બનાવી પરંતુ કડક પુછતાજમા સત્યહકીકત જણાવી દીધી પછી કોલ ડિટેલ્સ કઢાવતા તમામ રાજ ખુલી ગયા અત્યારે બંને જેલની હવા ખાઈ રહ્યા છે.