બૉલીવુડ એક્ટર ઉર્વશી રૌટેલા પોતાના ડ્રેસ અને સ્ટાઇલના લીધે હંમેશા લોકોનું ધ્યાન ખેંચે છે તેની અલગ ફેશન અને મોંઘા કપડાના કારણે ઉવર્શી મીડિયામાં હાઈલાઈટ રહે છે અને એવું કંઈક અહીં પણ થયું છે જેમાં ઉર્વશીનું ગાઉન 5 લાખનું બતાવાઈ રહ્યું છે જયારે તેના બેગની કિંમત 2 લાખ બતાવાઈ છે.
ઉર્વશી રૌટેલા હાલમાં હેલો હોલ ઓફ ફેમ એવોર્ડ 2022માં પહોંચી હતી જ્યાં ઉર્વશી અલગ અંદાજમાં જોવા મળી હતી જ્યાં ઉર્વશીને જેણે જોયા એ જોતાજ રહી ગયા હતા એવોર્ડ ફંક્શનમાં પહોંચ્યા હતા પરંતુ અહીં ઉર્વશીએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું ઉર્વશીએ લીલા કલરનો પહેરેલ ડ્રેસ ડી એલ માયાએ.
ડિઝાઇન કર્યો હતો ઉર્વશીના આ ગ્લેમર ગાઉનની કિંમત 5 લાખ ઉપર બતાવાઈ રહી છે ઉર્વશીએ મોંઘા ગાઉન સાથે લગભગ 2 લાખ રૂપિયાનું બેગ પણ સાથે રાખેલ હતું અહીં ઉર્વશીનું પૂરું લુક લગભગ 10 લાખમાં તૈયાર થયું છે ઉર્વશીએ આ લુક સોસીયલ મીડિયામાં વિડિઓ દ્વારા શેર કર્યું છે મિત્રો તમે શું કહેશો ઉર્વશીના આ લુક વિશે