હવે બોલીવુડના ખેલાડી અક્ષય કુમારે પણ ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને પોતાનું સમર્થન આપી દીધું છે આશા હતી કે દેશના સૈનિકોથી લઈને રામ મંદિર સુધી ઉભા રહેનાર અક્ષય કુમારે ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને લઈને હજુ સુધી કેમ કંઈ ન કહ્યું પરંતુ હવે અક્ષય કુમારે નહીં માત્ર ફિલ્મની પ્રશંસા કરી પરંતુ તેઓ ખુદ જઈને.
ફિલ્મ જોવાનું મન બનાવી ચુક્યા છે કેટલાય સમય પહેલાજ અક્ષય કુમારે અનુપમ ખેર અને ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મની પ્રશંસા કરતા લખ્યું અનુપમ ખેર ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મમાં તમારા શાનદાર અભિનયની હું પ્રશંસા કરું છું સિનેમાઘરોમાં દર્શકોની આટલી મોટી સંખ્યા પાછા જોવી ખરેખર બહુ ખુશીની વાત છે.
આશા છેકે હું પણ બહુ જલ્દી આ ફિલ્મને જોઈ શકીશ જય અંબે અક્ષય કુમારના આ ટવીટ પર લોકો ખુબજ પ્રેમ વર્ષાવી રહ્યા છે કારણ કે લોકો બોલીવુડમાં ભલે કોઈથી આશા કરે કે નહીં પરંતુ અક્ષય કુમારનો વિશ્વાસ હોય છેકે તેઓ સો ટકા ઉભા રહેશે આજે ફરીથી અક્ષય કુમારે એજ કરી બતાવ્યું અત્યાર સુધી.
ખાસ કરીને બૉલીવુડ મૌન છે જયારે અક્ષયે એ બતાવી દીધું કે તેઓ શેર છે અને તેઓ એકલા આ ફિલ્મનો સાથ આપી શકે છે જણાવી દઈએ 18 માર્ચે અક્ષય કુમારની બચ્ચન પાંડે ફિલ્મ રિલીઝ થવાની છે તેના પહેલા અક્ષયની સૂર્યવંશીએ બોક્સઓફિસમાં સારી કમાણી કરી હતી મિત્રો આ મામલે તમે શું કહેશો.