મલાઈકા અરોડા ઇન્ડસ્ટ્રીઝની હોટ એક્ટર માંથી એક છે તેઓ પોતાના ફિટનેશનું ખુબજ ધ્યાન રાખે છે હંમેશા એક નવા અંદાજમાં જોવા મળે છે હમણાંજ મલાઈકાએ રિતેશ અડવાણીની પાર્ટીમાં હાજરી આપી હતી ફરહાન અખ્તરના લગ્ન માટે આ પાર્ટી રાખવામાં આવી હતી જેમાં કરીના કરિશ્મા અમ્રિતા જોવા મળી હતી.
આ દરમિયાન મલાઈકાએ બહુ ફિટ આઉટફિટ સાથે જોવા મળી હતી બહુ ફિટ ડ્રેસમાં મલાઇક ખુબજ હોટ દેખાઈ હતી પરંતુ મલાઈકાને આ ડ્રેસના કારણે લોકોએ તેને ટ્રોલ કરી હતી લોકોએ કહ્યું કે આટલી ઉંમરે આ કેવા કપડાં પહેરી રહી છે એક બાળકની માંછે કંઈક તો શરમ કરો સામે મલાઈકાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.
મલાઈકાનું કહેવું છેકે ટ્રોલર પાસે કંઈ કામ નથી હોતું આ એક નંબરના દોગલા છે આજ આઉટફટિ જેનિફર કે રિહાના પહેરે તો એજ લોકો કહે છેકે વાહ કેટલી સુંદર લાગી રહી છે પરંતુ મેં પહેર્યું છેતો મને ટ્રોલ કરવામાં આવી રહી છે મલાઈકાએ કહ્યું કે આવી દરેક મહિલાઓથી હું આકર્ષિત થાવછું આ મહિલાઓ પણ આ પ્રકારના આઉટફિટ પહેરે છે.
એજ કારણે મેં પણ એવુજ આઉટફિટ પહેર્યું એ વિચારતા કે મારી પણ લોકો પ્રસંસા કરશે પરંતુ અહીં મને લોકોએ ટ્રોલ કરી દીધી પરંતુ અહીં બીજું કંઈ નહીં પરંતુ દોગલી નિયતિ જોવા મળે છે મલાઈકાએ વધુ કહ્યું કે આવી ખબરોથી મારા પરિવાર પણ શરમમાં મુકાય છે પરંતુ મારા પરિવારને મેં કહી દીધું છેકે આવી ખબરો પર ધ્યાન ન આપવું.