પ્રિયંકા ચોપડાએ બોલીવુડથી લઈને હોલીવુડ સુધી પોતાના અભિનયનો ડંકો વગાડ્યો છે પ્રિયંકા સોસીયલ મીડિયામાં ખુબજ એકટીવ રહે છે હાલમાં પ્રિયંકા સરોગેટ મધર દ્વારા એક બાળકીની માં બની છે એવામાં પોતાની પુત્રીને લઈને પ્રિયંકા ખુબજ ઉત્સુક છે પ્રિયંકા ચોપડાને બુધવારના રોજ લોસ એંજલોસમાં.
શોપિંગ કરતા જોવા મળી હતી અહીં પ્રિયંકા એક સ્ટોરમાં શોપિંગ કરતા જોવા મળી એક્ટરના લુકની વાત કરીએ તો તેણીએ વાદળી કલરનું પેન્ટ અને કાળા કલરનું ટોપ પહેર્યું હતું વાઈટ બુટ અને બ્લેક ચશ્માંમાં પ્રિયંકા ખુબજ સુંદર દેખાઈ રહી હતી ફેન્સે તેમનું આ લુક ખુબજ પસંદ કર્યું હતું જેને અત્યાર સુધી લાખો લાઈક મળી ચુક્યા છે.
તસ્વીર પ્રિયંકાએ શેર કરતા એક યુઝરે પૂછ્યું કે પુત્રી ક્યાં છે જયારે અન્ય યુઝરે કહ્યું ઘરે હશે કદાચ પરંતુ એક યુઝરે બધાની બોલતી બંદ કરી દીધી અને કહ્યું માતા પિતાને પણ કેટલીક જવાબદારીઓ હોય છે તમે ક્યાંય પણ જાવ છો પોતાનું માં સાથે જાવ છો જ્યારે એક યુઝરે કહ્યું બાળકીને જોવા અમે ઉતાવળા છીએ.