બૉલીવુડ એક્ટર શાહિદ કપૂર એમની સાવકી બહેન સનાહ કપૂરના લગ્ન પ્રસંગોમાં સામેલ થઈ છે સનાહ પંકજ કપૂર અને સુપ્રિયા પાઠકની પુત્રી છે તેઓ શાહિદ સાથે સારી બને છે અહીં જે પોતાના પ્રિવેડિંગ વિડિઓ અને ફોટોમાં જોવા મળી રહ્યું છે સનાહ તેના લાંબા સમયથી રહેલા બોયફ્રેન્ડ મયંકથી લગ્ન કરવા જઈ રહી છે.
1 માર્ચના રોજ સનાહનો મહેંદી પ્રસંગ યોજાયો હતો પહેલા પ્રેવિડિંગ ફંક્શનમાં સનાહે પિન્ક કલરની ડ્રેસ પહેરી હતી તસ્વીરોમાં તેઓ બૉલીવુડ સેલિબ્રિટી મહેંદી આર્ટિસ્ટ વિના નાગદા સાથે પોઝ આપતી જોવા મળી હતી અહીં અન્ય તસ્વીરમાં સનાહ અને શાહિદ કપૂર એકબીજાને ગળે મળતા જોવા મળ્યા હતા.
અહીં લગ્નમાં શાહિદ કપૂર અને એમની પત્ની મીરા રાજપૂત સામે થયા હતા જયારે એક ફોટોમાં પંકજ કપૂર સુપ્રિયા પાઠક સહિત તમામ ફેમિલી જોવા મળ્યા હતા સનાહનો ચૂડો પ્રસંગ પણ યોજાયો હતો જેમાં નશરૂદીન શાહ અને એમની પત્નીએ સનાહને ચૂડો પહેરાવ્યો હતો જેનો પણ વિડિઓ સામે આવ્યો છે.
આપણે બધા જાણીએ છીએ શાહિદ અને એમના પિતા પંજક કપૂર હંમેશા સાથે નથી રહ્યા સનાહ ના લગ્નમાં પરિવાર કુટુંબ અને નજીકના મિત્રો શિવાય કેટલાક બૉલીવુડ સ્ટાર પણ સામેલ થસે જેમના લગ્ન અત્યારે યોજાઈ રહ્યા છે સનાહ અને શાહિદ સાવકા ભાઈ બહેન છે છતાં સગા ભાઈ બહેન જેટલો પ્રેમ છે.