રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે એક ભારતીય વિધાર્થીનું નિધન થઈ ગયું છે વિદેશ મંત્રાલયે તેની જાણકારી વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જાણકારી આપતા જણાવ્યું છેકે રશિયા સામેથી કરવામાં આવેલ ગો!ળીબારમાં ભારતીય વિદ્યાર્થીનું નિધન થઈ ગયું છે એમણે જણાવ્યું કે અમે મૃતકના.
પરિવારના સંપર્કમાં છીએ મીડિયા રિપોર્ટની માનીએતો જે વિધાર્થીનું નિધન થયું છે તેનું નામ નવીન શેખરપ્પા છે તેઓ કર્ણાટકના ચલાગેરી જિલ્લાના રહેનાર હતા અત્યારે તેઓ ત્યાં યુક્રેનમાં શિક્ષણ મેળવવા ગયા હતા વિધાર્થીની ઉંમરે 21 વર્ષ બતાવવામાં આવી છે વિદેશ મંત્રાલય મુજબ ભારતના વિદેશ સચિવે.
રશિયા અને યુક્રેનના રાજદૂતો બોલાવ્યા છે અને તાત્કાલિક યુક્રેનના ખારકીવ અને અન્ય શહેરોમાં રહેતા ભારતના નાગરિકોને સહી સલામત બહાર જવા દેવાની માંગ કરી છે કહેવાય રહ્યું છેકે રશિયા અને યુક્રેનમાં ભારતના રાજદૂત પણ સતત સરકાર સાથે વાત કરી રહ્યા છે અને ભારતના તમામ નાગરિકોને સલામત પહોંચાડવાની કોશિશો કરી રહ્યા છે.
એવામાં ભારતના સૂત્રોના કહેવા મુજબ રશિયા અને યુક્રેનથી કેટલીએ વાર ભારતીય વિધાર્થીઓને સુરક્ષિન બહાર નીકળવાની માંગ કરવામાં આવી છે જયારે ભારતના વિધાર્થીનું નિધન થતા ભારતે આ મામલે રશિયા અને યુક્રેન જોડેથી તેનો ખુલાસો માંગ્યો છે મિત્રો આ બાબતે તમારા વિચાર અમને કોમેંટમાં જણાવવા વિનંતી.