બૉલીવુડ એક્ટર શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા બોલીવુડના સ્ટાર કપલ પાવરમાંથી એક છે પરંતુ ખરાબ વિડિઓ કેસમાં પકડાયા બાદ રાજ કુન્દ્રા બહાર ઓછા જોવા મળતા હોય છે એવામાં શનિવારના રોજ શિલ્પા શેટ્ટી પુરા પરિવાર સાથે બહાર જોવા મળી હતી જેમાં શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા શિવાય પુત્ર વિયાન અને.
બહેન સ્મિતા શેટ્ટી સાથે જોવા મળ્યા હતા આ દરમિયાન સ્મિતા શેટ્ટી રાજ કુન્દ્રાને ગળે લાગતા જોવા મળી હતી સોસીયલ મીડિયામાં સામે આવેલી તસ્વીરમાં તમે જોઈ શકો છોકે શિલ્પા શેટ્ટીએ નારંગી કલરનો ડ્રેસ પહેયો હતો જયારે રાજ કુન્દ્રાએ સફેદ ટીશર્ટ અને ડેનિમ જીન્સ પેન્ટ પહેર્યો હતો અહીં સ્મિતા અને.
રાજ કુન્દ્રાની એ તસ્વીરે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું જયારે શિલ્પા શેટ્ટીએ સફેદ ડ્રેસ પહેર્યો હતો આ દરમિયાન શિલ્પા શેટ્ટી અને સ્મિતા શેટ્ટી બંને બહેનોએ એક સાથે પોઝ આપતા જોવા મળી હતી જેમાં બંનેની સ્માઈલ સુંદર જોવા મળી હતી મિત્રો તમને કેવી લાગી આ ફોટો અમને કોમેંટમાં જણાવી શકો છો.