Cli

રાજપાલ યાદવ નું નવું લુક જોઈને બધા દંગ રહી ગયા…

Bollywood/Entertainment Breaking

હાથમાં બંગડી હોઠ પર લિસ્ટંપ અને વાળમાં ગજરો પહેલી નજરમાં ઓળખવા પણ મુશ્કેલ છેકે આ રાજપાલ યાદવ છે રાજપાલે એમના આ ટ્રાન્સજેન્ડર લુકથી ધમાલ મચાવી દીધી છે બધી બાજુ રાજપાલનું આ લુક છવાયેલ છે રાજપાલે પોતાના કરિયરમાં અનેક રોલ કર્યા છે પરંતુ આ પહેલી વાર થયું છેકે રાજપાલ આવો રોલ કરી રહ્યા છે.

જેને કરવામાં બોલીવુડનો દરેક એક્ટર કતરાય છે બૉલીવુડમાં અત્યાર સુધી કોઈ સુપરસ્ટારે ટ્રાન્સ જેન્ડરનો રોલ નથી કર્યો કોમેડીમાં તો રાજપાલ આજના સૌથી મોટા સ્ટાર છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી રાજપાલને બોલીવુડમાં નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે એમને બહુ ઓછી ફિલ્મોમાં રોલ મળી રહ્યા છે .

રાજપાલનો આ રોલ એમની આવનાર ફિલ્મ અર્ધનોછે જે ફિલ્મ ટ્રાન્જેડેરની જિંદગી આધારિત છે એમને જન્મથી લઈને એમને કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડેછે તે બતાવશે રાજપાલની એજ ખાસ વાત છેકે એમણે જે પણ પાત્ર નિભાવ્યું દિલથી નિભાવ્યું છે ફિલ્મ વિલેનમાં સાયકો વિલેનનું પાત્ર હોય કે અંડર ટ્રાયલમાં ખૂંખાર બાપનું પાત્ર હોય.

કોમેડીમાં તો રજપાલની વાતજ ના થાય રાજપાલની આ ફિલ્મ જલ્દી રિલીઝ થવાની છે ફિલ્મમાં અમેની સાથે રૂબીના દિલયાંક અને હિતેન તેજપાની પણ છે રાજપાલની આ ફિલ્મથી લોકોને બહુ આશાઓ છેકે રાજપાલ આ ફિલ્મ જબરજસ્ત ધમાલ મચાવશે મિત્રો તમને કેવો લાગ્યો રાજપાલનો આ નવો લુક.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *