આલિયા ભટ્ટની ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મ ગયા શુક્રવારે જ રિલીઝ થઈ દર્શકો આ ફિલ્મને લઈને ખુબજ ઉત્સાહી છે અહીં ફિલ્મને દર્શકો દ્વારા સારો સહકાર મળી રહ્યો છે અહીં ફિલ્મ રિલીઝ છતાં આલિયા ભટ્ટ મુંબઈના રોડ પર ફિલ્મનું પ્રમોશન કરતા જોવા મળી પરંતુ ફિલ્મનું પ્રમોશન કરવાની સ્ટાઇલ.
આલિયાની અલગ જ જોવા મળી આલિયા એક ખુલ્લી જીપમાં ફિલ્મનું પ્રમોશન કરતા મુંબઈના રસ્તાઓમાં જોવા મળી જેમાં આલિયા ગંગુબાઈની સ્ટાઈલમાં નમસ્તે અને સ્ટાઈલ મારતા જોવા મળી જેના સોસીયલ મીડિયામાં ફોટો અને વિડિઓ વાઇરલ થઈ રહ્યા છે જેમાં આલિયા સફેદ સાડીમાં જોવા મળી રહી છે.
દિલમાં ખુશી ચહેરા પર મુસ્કાન અને હવામાં ઉડતા વાળ જોઈ જાણી શકાતું હતું કે આલિયા ફિલ્મને લઈને કેટલી ઉત્સાહી હતી સફેદ સાડીમાં આલિયાની સુંદરતા અલગ જ ઉભરી આવતી હતી ગંગુબાઈ ફિલ્મી વાત કરીએ તો તેમાં આલિયાએ મા!ફિયાની ભૂમિકામાં જોવા મળશે મિત્રો તમે શું કહેશો આના વિશે.