બોલીવુડમાં એક હોટ કપલમાંથી એક છે સૈફ અને કરીના કપૂરની જોડી જ્યાં કરીના કપૂર પોતાના પતિ સૈફ પર પ્રેમ દર્શાવવાનો એક પણ મોકો નથી છોડતી એવામાં એકવાર ફરીથી બેબોએ સૈફ પર પ્રેમ દર્શાવ્યો છે અને સૈફનાં જબરજસ્ત વખાણ પણ કર્યા છે હકીકતમાં ફિલ્મ વિક્રમ વેદાનો ઋત્વિક રોશન બાદ સૈફ.
અલી ખાનનો પહેલો લુક સામે આવ્યો છે લુકને જોઈને બધા સૈફનાં લુકથી ઇમ્પ્રેશ થઈ રહ્યા છે એવામાં કરીના પણ ખુદને રોકી ન શકી એવામાં કરીનાએ સોસીયલ મીડિયામાં સૈફની એક તસ્વીર શેર કરી દીધી સાથે કરીનાએ કેપશનમાં લખ્યું ક્યારે એવું જોઈને દિલ તેની રાહ જોઈ શકતું નથી સાથે કરીનાએ.
જણાવ્યું કે વિક્રમ વેદા તમામ સિનેમાઘરોમાં 30 સપ્ટેમ્બર 2022ના રોજ રિલીઝ થશે જણાવી દઈએ કરીના કપૂર સાથે ઋત્વિક રોશને પણ સૈફ અલી ખાનનો પ્રથમ લુક શેર કર્યો છે જેમાં સૈફનાં ખુબજ વખાણ કર્યા છે સૈફનો પ્રથમ લુક સામે આવતાજ દર્શકો ખુબજ પસંદ કરી રહ્યા છે અને તેને સેર પણ કરી રહ્યા છે.
જણાવી દઈએ સાઉથના સુપર સ્ટાર વિજય સેતુપતિની સાઉથ ફિલ્મની આ રીમિક હિન્દીમાં બૉલીવુડ બનાવી રહ્યું છે જેમાં તમને ઋત્વિક રોશન અને સૈફ અલી ખાન લીડ એકટમાં જોવા મળશે જેના પ્રથમ લુક સામે આવી ગયા છે મિત્રો તમને કેવો લાગો સૈફનો આ પ્રથમ લુક અમને કોમેંટમાં જણાવવા વિનંતી.