બોલીવુડની જાણીતી સિંગર નેહા કક્કરે પણ સોસીયલ મીડિયામાં ખુબજ એકટીવ રહે છે એક્ટર અત્યારના દિવસોમાં પોતાના ફોટોઅને વિડિઓ સોસીયલ મીડિયામાં શેર કરતી રહે છે એવામાં નેહા કક્કર જેકલીન ફર્નાડિસનું આવેલ ગીત મૂડ મૂડકે પર ડાન્સ કરતો વિડિઓ ઇન્સ્ટાગ્રામમાં શેર કર્યો છે અહીં વિડિઓ.
સામે આવતા નેહાના ફેન પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે જણાવી દઈએ નેહાનો આ વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં લાખો લોકો જોઈ ચુક્યા છે જેમાં લોકોની અલગ અલગ કોમેંટ કરતા જોવા મળી રહ્યા છે કેટલાક લોકોએ આ વિડિઓ પસંદ કર્યો છે જયારે કેટલાક લોકોએ નેહાને ટ્રોલ કરી રહ્યા છે.
એક યુઝરે નેહાને ટ્રોલ કરતા કહ્યું કે મેડમ તમારો વજન વધી ગયો છે જયારે એક યુઝરે નેહાના વખાણ કરતા વિડિઓ પર કોમેંટ કરતા કહ્યું જબરજસ્ત મેડમ જયારે અન્ય એક યુઝરે કહ્યું જોજો લપસી ન જવાય નેહાજી જેવી અનેક કોમેંટ નેહાની આ પોસ્ટમાં જોવા મળી હતી મિત્રો તમને કેવી લાગી નેહાની આ પોસ્ટ કોમેંટમાં જણાવવા વિનંતી.