બિઝનેશમેન અનિલ અંબાણી અને પૂર્વ અભિનેત્રી ટીના અંબાણીના પુત્ર અનમોલ અંબાણી અને ત્રિશા શાહે આખરે જીવનભર રહેવાનો ફેંશલો કરતા બંનેએ લગ્ન કરી લીધા અનમોલે 20 ફેબ્રુઆરી 2022 એ પોતાની ગર્લફ્રેન્ડ ત્રિશા શાહથી લગ્ન કરી લીધા લગ્ન બાદ કપલે કોકટેલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું.
જેની એક ઝલક સામે આવી છે અહીં તેમાંથી એક ત્રિશા શાહનો એક વિડિઓ વાઇરલ થઈ રહ્યો છે જેમાં નવી નવેલી દુલહન પોતાની બહેન નીતા શાહ સાથે મસ્તીમાં ડાન્સ કરતી જોવા મળી હતી બંને બહેનો એકબીજા પર પ્રેમ વર્ષાવતી જોવા મળી હતી આ દરમિયાન નવી નવેલી દુલહન ત્રિશા ખુબજ સુંદર દેખાઈ રહી હતી.
સાથે વા!ઈનનો ગ્લાસ પકડીને ડાન્સ કરી રહી હતી આ પાર્ટીનો બીજો એક વિડિઓ સામે આવ્યો હતો જેમાં અનિલ અંબાણી અને ટીના અંબાણી પોતાના પુત્ર અનમોલ અને વહુ ત્રિશા સાથે પાર્ટીમાં આગમન કરતા અને તેના બાદ કેક કાપતા પણ જોવા મળ્યા હતા અહીં અનિલ અંબાણી પણ ડાન્સ કરતા જોવા મળ્યા હતા.
આ દરમિયાન એમની સાથે ફેમિલી ખુબજ સારી દેખાઈ રહી હતી અનમોલ પેન્ટ શૂટમાં ખુબજ સુંદર દેખાઈ રહ્યા હતા જયારે એમના પિતા અનિલ અંબાણી પણ બ્લેક શૂટમાં જોવા મળ્યા હતા જયારે એમની માં ટીના અંબાણી લાલ કલરની સાડીમાં જોવા મળી હતી એમના આ વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.