અત્યારે બધી બાજુ લગ્નની સીઝન ચાલી રહી હોય જોઈએ તો ટીવી એક્ટર અને બૉલીવુડ એક્ટર વારા ફરતી લગ્ન કરી રહ્યા છે કેટરીના કૈફથી લઈને કરિશ્મા તન્ના સુધી લગ્નના બંધમાં બંધાયા હવે બોલીવુડના જાણીતા સિંગર અને બિગબોસના સ્પર્ધક અફસાના ખાન પણ લગ્નના બંધનમાં બંધાયા છે હાલમાં એમની હલ્દી અને મહેંદીની.
તસ્વીર સામે આવી હતી જેમાં બિગબોસના કેટલાય સ્પર્ધક પણ જોવા મળ્યા હતા આ મોસ્ટ કપલે 19 ફેબ્રુઆરીના રોજ ચંડીગઢમાં લગ્નના બંધનમાં બંધાયા છે અને હવે એમણે પોતાના લગ્નની તસવીરો પણ શેર કરી છે સિંગર અફસાના ખાને પોતાના લગ્નમાં લાઈટ પિન્ક કલરનો લહેંગો પહેર્યો હતો જેના સાથે.
એમણે ફૂલ સાઈઝ બ્લાઉઝ પહેર્યું હતું તસ્વીરમાં ભારે જવેલરી પહેરેલ પણ જોઈ શકાય છે દુલહનના ડ્રેસમાં અફસાના ખાન ખુબજ સુંદર લાગી રહી હતી દુલ્હેરાજા બનેલ સાઝે પણ લાલ કલરની શેરવાની અને ગુલાબી કલરનો સાફો બાંધ્યો હતો અફસાના ખાને પોતાના ઇન્સ્ટાગ્રામમાં જે તસવીરો શેર કરી છે તેમાં.
તેઓ પતિ સાઝ સાથે ખુબજ સુંદર પોઝ આપતા જોવા મળી હતી જ્યાં એક તસ્વીરમાં સાઝ એમને ચૂમતા જોવા મળી રહ્યા હતા જયારે અન્ય એક તસ્વીરમાં અફસાના સાઝના ખભા પર પોઝ આપતા જોવા મળી હતી ફેન બંનેના લગ્નને લઈને ફેન ખુબજ શુભેછાઓ પાઠવી રહ્યા છે મિત્રો બંને કપલ વિશે તમે શું કહેશો.