આલિયા ભટ્ટની મોટી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મ રિલીઝ થતા પહેલા જ કંગના રાણાવતે મોટી વાત કહી દીધી છે કંગનાએ કહ્યું છેકે આ શુક્રવારે બોક્સઓફિસમાં 200 કરોડ સ!ળગીને ખાક થઈ જશે પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કંગનાએ લખ્યું આ શુક્રવારે 200 કરોડ બોક્સઓફી પર સ!ળગીને રાખ થઈ જશે.
પાપા મુવી માફિયા ડૅડીની પરી જેની પાસે બ્રિટિશ પાસપોર્ટ છે કારણ પાપા એ સાબિત કરવા માંગે છેકે રોમકોમ બિંબો અભિનય કરી શકે છે એમાં કોઈ નવાઈની વાત નથી કે હવે સ્ક્રીન હોલીવુડ અને સાઉથ ફિલ્મો બાજુ જઈ રહી છે બૉલીવુડ મા!ફિયા ડેડી પાપા એમણે ફિલ્મઈન્ડસ્ટ્રીઝમાં કામના ક્લચરને.
એકલા એજ બરબાદ કરી દીધું છે કેટલાય મોટા નિર્દેર્ષકોને ભાવનાત્મક રૂપથી કંટ્રોલ કરી છે અને અમને અને પોતાના પ્રોડક્શનને પોતાની સિનેમાઈ પ્રતિભા પર લાદવામાં આવેલ છે એક વધુ ઉદાહરણ આ રિલીઝના તરતજ થશે લોકોએ એમનું મનોરંજન બંદ કરવાની જરુરુત છે આ શુક્રવારની મોટી રિલીઝમાં એક મોટો નાયક અને.
સૌથી મોટો નિર્દેર્શક પણ એમના જોડતોડના નવા શિકાર છે પોતાની પોસ્ટમાં કંગનાએ કરણ જોહરને મુવી મા!ફિયા ડેડી અને આલિયાને તેમની પરી કહી છે જયારે કંગનાનું કહેવું છેકે આલિયા કારણે આ ફિલ્મનો હિસ્સો સંજયલીલા ભણશાલી અને અજય દેવગનનું કરિયર બરબાદ થઈ શકે છે હવે આ ફિલ્મનું શું થશે એતો આવનાર શુક્રવારે જાણવા મળશે.