શું ફરહાન અખ્તરે મજબૂરીમાં શિવાનીથી લગ્ન કર્યાછે શું લગ્ન પહેલાજ શિવાની પ્રેગ્નેન્ટ થઈ ગઈ છે હકીકતમાં કાલે ફરહાને શિવાનીથી લગ્ન કર્યા ખંડાલામાં બંનેએ કાનૂન મુજબ એકબીજાને પતિ પત્ની બની ગયા હતા પોતાના લગ્નમાં શિવાની અને ફરહાને ન ફેરા ફેયા કે નહીં નિકાહ પઢ્યા આ દરમિયાન શિવાનીની.
કેટલીક તસ્વીર સામે આવી જેને જોઈને લોકોએ કહ્યું કે શિવાની લગ્ન પહેલા જ પ્રેગ્નેટ છે વિરલ ભાયાણીએ પોતાના ઇન્સ્ટાગ્રામમાં બંનેના લગ્નની તસ્વીર શેર કરી હતી જેમાં એક યુઝરે તેના પર લખ્યું શું શિવાની પ્રેગ્નેટ છે જયારે બીજા લખ્યું સમજણમાં નથી આવતું કે લગ્ન માટે અભિનંદન આપીએ કે પ્રેગ્નેટ માટે.
જયારે અન્યે લખ્યું ટ્રેન્ડ ચાલી રહ્યો છે પહેલા બેબી પછી લગ્ન ત્રીજાએ લખ્યું લગ્નને મજાક બનાવી રાખ્યુંછે આ લોકોએ હકીકતમાં શિવાનીએ એવો લગ્નનો ડ્રેસ પહેર્યો હતો તેમાં બેબી બમ્પ દેખાઈ રહ્યો હતો પરંતુ અહીં આ કસ્ટમનો ડિઝાઇન એવો લાગી રહ્યો હતો અને તેમાંથી વધુ કરામત ફોટો પાડવા વાળાએ કરી દીધી.
ફરહાન અને શિવાની 2015થી સંબંધમાં છે એમને જો લગ્ન પહેલા જ બાળક કરવું હોઈતું તો ક્યારનું કરી દેત અને બોલીવુડમાં એવું થઈ પણ રહ્યું છે અર્જુન રામપાલનું નામ પણ સામેલ છે એમાં ફરહાન અને શિવાની એકબીજાને સમજવા સમય લઈ રહ્યા હતા બંનેએ એટલા વર્ષો સુધી એકબીજાને સમજ્યા અને પછી લગ્ન કરવાનો ફેંસલો કર્યો.