શુદ્ધ દેશી રોમાન્સથી પોતાના કરિયરની શરૂઆત કરનાર વાણી કપૂર પોતાના કામ સાથે ફિટનેસ માટે પણ ચર્ચાનો વિષય રહે છે એમની દરેક તસ્વીર ફેંનને પસંદ આવતી હોય છે દરેક તસ્વીરથી ફેનને ચાહક બનાવી દેછે હવે એવામાં એક નવી તસ્વીર હમણાં શેર કરી છે જેમાં વાણી પોતાનું હોટ ફિગર બતાવતા જોવા મળી રહી છે.
વાણી કપૂરની તસ્વીર સોસીયલ મીડિયામાં આવતા ફેન ખુબજ પસંદ કરી રહ્યા છે જયારે કેટલાક ટ્રોલરોએ વીણાને ખાવા પીવાની સલાહ આપી દીધી છે વીણાએ તસ્વીર શેર કરતા લખ્યું કે સમય વ્યુ અહીં વીણાએ એ શેર કરેલ તસ્વીરમાં જોઈ શકાય છેકે વીણા પોતાનું ફિગર ફ્લોન્ટ કરતા જોવા મળી રહી છે.
વાણીના કામની વાત કરીએ તો વાણી હાલમાં આયુષ્માન ખુરાનાની ચંદીગઢ કરે આશીકીમાં જોવા મળી હતી જયારે રણવીર કપૂરની આવનાર ફિલ્મ શમશેરામાં જોવા મળશે રિપોર્ટ મુજબ આ ફિલ્મ 22 જુલાઈએ રિલીઝ થશે અહીં આ ફિલ્મમાં વાણી રણવીર શિવાય સંજય દત્ત પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.