આમ તો આમિર ખાન કહેતા હોય છેકે તેઓ પોતાની ફિલ્મોનું પ્રમોશન કરવામાં વિશ્વાસ નથી રાખતા પરંતુ તેઓ ફિલ્મો પર જ મહેનત કરો કે પ્રમોશન કરવાની જરુરુજ ના પડે આમિર ખાન એ પણ કહે છેકે એમની ફિલ્મ સૌથી હટકે હોય છે એવામાં તેઓ પોતાની ફિલ્મ બોક્ષઓફિસમાં રિલીઝ કરે અને સામે.
કોઈ મોટી ફિલ્મ હોય તો તેનાથી પણ એમને કોઈ ફર્ક નથી પડતો કારણ કે એમને ખબર છેકે એમને જોરદાર ફિલ્મ બનાવી છે હવે એવુજ કહેતા આમિર ખાને સાઉથની મોટી ફિલ્મ કેજીએફ આગળ પોતાની ફિલ્મ લાલસીંગ ચડ્ડા સેમ દિવસે રિલીઝ કરવાનું વિચાર્યું હતું કેજીએફ ફિલ્મ રિલીઝ થવાની હતી એજ દિવસે.
અમીરે પોતાની ફિલ્મ રિલીઝ કરવાનો નિર્ણય કર્યો હતો અહીં ત્યાં સુધી કે કેજીએફના મેકરોએ આમીરને બોલાવીને મિટિંગ કરી હતી કે ફિલ્મની રિલીઝ ડેટ આગળ પાછળ કરો પરંતુ આમીરે જણાવ્યું હતું કે આપણી ફિલ્મોની કહાની અલગ છે તેઓ આજ દિવસે ફિલ્મ રિલીઝ કરવા માંગે છે અહીં અમીરે રિલીઝ ડેટ ના ટાળી.
પરંતુ હવે ફિલ્મને લઈને નવી વાત આવી છેકે આમિર ખાને ફિલ્મની રિલીઝ ડેટ બદલવી પડી છે કારણ બધા જાણે છે હવે સાઉથ ફિલ્મોની બોલબાબાલા છે અહીં ફિલ્મને ઓગસ્ટમાં રિલીઝ કરવાનો ઓફિસીયલી નિર્ણય લીધો છે પરંતુ અહીં ફિલ્મનું શૂટિંગ બાકી છે તેવું કારણ બતાવવામાં આવ્યું છે હવે ફિલ્મને ત્રણ વધુ મહિના લેટ રિલીઝ કરવામાં આવશે