અત્યારે મુંબઈથી એક મોટી ખબર સામે આવી રહી છે શિલ્પા શેટ્ટી એમની બહેન શમિતા આને એમની માં શુનંદા સામે કોર્ટનું તેડું આવ્યું છે અંધેરી કોર્ટે આ ત્રણ સામે છે!તરપિંડી કેસમાં કોર્ટે તેડું મોકલ્યું છે ત્રણેને કોર્ટમાં 28 ફેબ્રુઆરીએ હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે એક બિઝનેસમેને આ ત્રણે સામે.
છે!તરપિંડીનો કેસ દાખલ કર્યો છે બિનેશમેનનો આરોપ છેકે શિલ્પાના પિતાએ એમની પાસેથી 21 લાખ ઉધાર લીધા હતા કોન્ટ્રાક મુજબ આ પૈસા 2017 સુધી વ્યાજ સાથે પાછા આપવાના હતા પરંતુ એમને એવું ન કર્યું ફરિયાદમાં એવું પણ કહેવામાં આવ્યું કે શિલ્પા શેટ્ટી અને શમિતા આ દેવું ભરવામાં સફળ ન રહ્યા.
જેને શિલ્પા શેટ્ટીના પિતા સુરેને 2015માં 18 ટકાના વ્યાજે ઉધાર લીધા હતા બિઝનેશનમેનનો એવો પણ દાવો છેક સુરેને પોતાની પુત્રી અને એમની પત્નીને આ દેવા વિશે જણાવ્યું હતું સુરેન દેવું ભરે તે પહેલા 11 ઓક્ટોમ્બર 2016ન દિવસે એમનું નિધન થઈ ગયું ત્યારે શિલ્પા શેટ્ટી શમિતા અને એમની માએ.
દેવું ચુકવવાની ચોખ્ખી ના પાડી દીધી બિઝનેશ મેને કેટલીયે વાર પોતાના પૈસા માંગ્યા પરંતુ આ ત્રેણેએ એ પૈસા પાછા ન આપ્યા જેને બાદ એમણે પરેશાન થયીને ફરિયાદ કરી દીધી હવે શિલ્પા શેટ્ટી બહેન શમિતા અને એમની માંએ 28 ફેબ્રુઆરી કોર્ટમાં હાજર થવાનું છે મિત્રો આ મામલે તમ શું કહેશો પોસ્ટમાં કોમેંટ કરી જણાવી શકો છો.