ભારતની મશહૂર ગાયિકા લતા મંગેશકર 6 ફેબ્રુઆરીના રોજ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા એમના જતા જ દેશમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી એમની અંતિમ ક્રિયામાં દેશના નેતાથી લઈએં અભિનેતા થતા મોટી સેલિબ્રિટીઓ પણ હાજર રહી હતી એમના જવાનું દુઃખ પુરા દેશમાં છે સાથે સાથે બૉલીવુડ.
ઈન્ડસ્ટ્રીઝમાં પણ દુઃખ જોવા મળી રહ્યું છે અહીં દીદીના જવાનું દુઃખ ગઈ કાલે મોડી રાત્રે સલમાન ખાનમાં દેખાયું હતું હકીકતમાં સલમાન ખાનનો એક વિડિઓ સામે આવ્યો છે વિડિઓ ગઈ મોડી રાતનો છે વિડીઓમાં સલમાન ખાન ભાવુક થઈને દીદીનું એક મશહૂર ગીત ગાઈ રહ્યા છે ગીત હમકો મિલી હે ગાઈ રહ્યા છે.
આ વિડિઓ સલમાન ખાને પોતાના ઓફિસિયલ ઈંટાગ્રામ અકાઉંટમાં શેર કર્યો છે જેમાં સલમાન ખાને લતા દીદીનું આ ગીત ગાઈ રહ્યા છે અને ગીત ગાતા ભાવુક થઈ ગયા હતા વિડિઓ શેર કરતા સલમાન ખાને લતા દીદીને યાદ કરતા કેપશનમાં લખ્યું ક્યારે કોઈ હતું નહીં અને ક્યારે તમારા જેવું કોઈ હોઈ નહીં શકે લતાજી.
સલમાન ખાનનો આ વિડિઓ સામે આવતા જ ફેને ખુબજ પસંદ કર્યો હતો અને લતા દીદીને શ્રદ્ધાંજલિ આપતા કોમેંટ પણ કરી હતી અહીં આ વિડિઓ સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે લતા દીદીનું આ ઈન્ડસ્ટ્રીઝમાં યોગદાન ક્યારેય નહીં ભૂલવામાં આવે એમને એમના ગીતો દ્વારા વર્ષો સુધી યાદ રાખવામાં આવશે.