મોરબી બનેલી ઘટનાથી સમગ્ર દેશમાં મો!તનો માતમ ખોવાઈ ગયો હતો અચાનક ઝુલતો પુલ વચ્ચેથી તૂટીને નીચે પડી ગયો હતો જેમાં પુલ પર સવાર 400 થી વધારે લોકો મચ્છુ નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ હતા જેમાં 190 થી વધારે લોકોના મૃ!તદેહ બહાર કાઢવામાં આવ્યા હતા જેમાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
આ ઘટના હજુ પણ કેટલાય લોકો લાપતા છે ઝુલતા પુલને 35 વર્ષના લેઝ પર પ્રાઈવેટ કંપની ને ભાડે આપવામાં આવ્યો હતો આ ઝુલતા પુલનું સચાલંન પ્રાઈવેટ ઓરેયો કંપની દ્વારા હતું જે લોકોએ ક્ષમતા કરતા વધારે લોકોની ટીકીટ આપી અને બેદરકારી દાખવી સાથે પુલ રીનોવેશન ના માત્ર 4 દિવસમાંજ આ પુલ ટુટી પડ્યો છે.
જે જવાબદાર 9 આરોપીની પોલીસે ધડપકડ કરી છે માનવ વધ નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં કલમ 304 308 અને 114 હેઠળ ગુનો નોધંવામા આવ્યો છે પોલીસે ધરપકડ કરી છે તેમાં બે મેનેજર બે રિપેરિંગ કોન્ટ્રાક્ટર પિતા-પુત્ર ત્રણ સિક્યોરિટી ગાર્ડ અને બે ટિકિટ ક્લાર્કનો સમાવેશ થાય છે રાજકોટ રેન્જ આઈજી અશોક યાદવે.
આ ઘટના પર જણાવ્યું હતું કે મોરબીમાં કમનસીબ ઘટના બની છે અમે શોક વ્યક્ત કરીએ છીએ અને યોગ્ય પગલાં ભરીને આરોપીઓને પકડી લિધા છે પરંતુ લોકો હજું પણ આ ઘટનામાં જવાબદાર એક આરોપીને સતત પકડવાની માગં કરી રહ્યા છે જેનુ નામ છે જયસુખ પટેલ જે ઓરેવા કંપનીનો MD છે.
અને તેને આ પુલનું રીનોવેશન કામ ધાંગધ્રા કોન્ટ્રાકટર પ્રકાશભાઈ ને આપ્યું હતું પ્રકાશભાઈ પકડાયા છે પરંતુ આ પુલના રીનોવેશન બાદ રીબીન કાપી ઓપનીગં કરનાર જયસુખ પટેલ હજુ પણ પોલીસ ના હાથ નથી લાગ્યા અને તપાસ માં એમને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
એવું સતત સોસીયલ મિડીયા યુઝરો જણાવી રહ્યા છે ઘણા યુઝરો ના કહેવા મુજબ જયસુખ પટેલ ના છેડા ઉપર સુધીછે આ કારણે જ પુલના મેઈન સંચાલક જયસુખ પટેલ પર એક્સન લેવામાં નથી આવી રહી વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો.