65 વર્ષના અનિલ કપૂર પોતાના જબરજસ્ત ફિટનેશન કારણે હંમેશા ચર્ચામાં રહે છે એવામાં એકવાર ફરીથી એમની કેટલીક તસ્વીર વાઇરલ થઈ રહી છે અહીં આ તસ્વીરમાં અનિલ કપૂર ઘરડા ઓછા અને જવાન વધુ લાગી રહ્યા છે અનિલ કપૂરના ફિટનેશનું રાજ દરેક જાણવા ઈચ્છે છે 65 વર્ષની ઉંમરમાં જેમની.
એવી જબરજસ્ત બોડી છે જેઓ યુવાનોને બનાવવાનું સપનું હોય છે દરિયા કિનારે ઉભેલ અનિલ કપૂર ખુબજ દસુંદર દેખાઈ રહ્યા છે અહીં અનિલ કપૂરની તસ્વીર સોસીયલ મીડિયામાં આવતાજ એમના ફેન ખુબજ પસંદ કરી રહ્યા છે અને એમની તસ્વીરમાં ફેનની જબરજસ્ત કોમેંટ આવી રહી છે.
અનિલ કપૂરની આ તસ્વીર એક ફેને કોમેંટ કરી તમારી ઉર્જા અને પડદા પાછળના દ્રશ્યો જબરજસ્ત શૂ!ટ થઈ રહ્યા છે જયારે અન્ય યુઝરે કહ્યું યંગ મેન જણાવી દઈએ અનિલ કપૂર સોસીયલ મીડિયામાં ખુબજ એકટીવ રહે છે બુધવારે એમણે શ્રીલંકા પ્રવાસ સમયની તસ્વીર શેર કરી છે જેને ફેન્સ ખુબજ પસંદ કરી રહ્યા છે.