બોલીવુડના દબંદ સલમાન ખાન જેઓ પોતાના દમદાર અભિનયને લઈને બોલીવુડમાં હજુ પણ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે 90 ના દશકાથી શરૂઆત કરેલ સલમાન ખાન અત્યારે પણ બોલીવુડમાં સારી ફિલ્મો આપી રહ્યા છે તેઓ એમની ખાસ કરીને ફિલ્મોમાં પોતાની સિક્સ પેક બતાવવાનું નથી ભૂલતા.
એવામાં સલમાન ખાન જીમમાંથી કસરત કરતા સમયની એક તસવીર શેર કરી છે અભિનેતાએ 9 ઓગસ્ટના રોજ સોશિયલ મીડિયા પર તેના વર્કઆઉટ બોડીની ઝલક બતાવી છે અભિનેતાએ શર્ટલેસ ફોટો અપલોડ કર્યો હતો જેમાં તેમના શરીરનો સિક્સ પેક જોવા મળી રહ્યો છે જિમમાં વર્કઆઉટ કરતી વખતે.
સલમાનના ચહેરા પર ગંભીરતાથી કંઈક લેતા હોય તેવું લાગી રહ્યું છે સામે આવેલ ફોટોમાં સલમાન ખાન તેના સિક્સ પેક ફ્લોન્ટ કરતો જોવા મળી રહ્યા છે સલમાન ખાનના કાનમાં બુટ્ટી પહેરેલ જોવા મળી રહી છે તેનો ચહેરો હળવા શેવથી અને ખૂબ થાકેલો હોય તેવું દેખાઈ રહ્યું છે સલમાન ખાન આવનારા સમયમાં કભી ઈદ કભી દિવાળી.
ફિલ્મમાં જોવા મળશે કહેવાય રહ્યું છેકે એમની ફિલ્મ સાઉથ ફિલ્મના રેકોર્ડ તોડી શકે છે તેને લઈને તેઓ અત્યારથી કામે લાગી ગયા છે પરંતુ હવે એમની ફિલ્મને લોકો સપોર્ટ આપે છેકે નથી આપતા એતો આવનારો સમય બતાવશે પરંતુ મિત્રો આ મામલે તમે શું કહેશો કોમેંટમાં તમારી પ્રતિક્રિયા શેર કરી શકો છો.