Cli
55 વર્ષની માધુરી દીક્ષિત ને આટલી સુંદર જોઈ લોકો બોલ્યા આતો પ્લાસ્ટિક સર્જરી કરાવેલ છે, શું છે સચ્ચાઈ જાણો...

55 વર્ષની માધુરી દીક્ષિત ને આટલી સુંદર જોઈ લોકો બોલ્યા આતો પ્લાસ્ટિક સર્જરી કરાવેલ છે, શું છે સચ્ચાઈ જાણો…

Bollywood/Entertainment

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બોલિવૂડ ની ખુબ ફેમસ અભિનેત્રી માધુરી દિક્ષિત અભિનેત્રી માધુરી દિક્ષિત નો એક વિડીયો વાઈરલ થયો છે જેમાં એ બ્રાઉન ફેસનેબલ બ્લાઉઝ સાથે લાલ સાડીમાં હોટ લુકમા દેખાઈછે જે વિડીઓમાં એ ખૂબ જ સુદંર દેખાય છે જાણે તે ૧૮ વર્ષ ની હોય મેકઅપ સાથે.

હોઠો પર લાલ લિપસ્ટિક એની સુંદરતા ને અતિરેક બનાવી રહી હતી અભિનેત્રી માધુરી દીક્ષિત ઘણીવાર ચર્ચામાં રહેછે તેઓ આ સમયે ફિલ્મોથી દૂર છે પરંતુ ટીવી શોમાં તે જજ તરીકે જોવા મળેછે તે એક બાદ એક શોમાં જજ તરીકે નજર આવી રહીછે આ સમયે માધુરી ઝલક દિખલા જા 10 માં જજની.

ખુરશી સંભાળી રહી છે તેના સિવાય શોમાં કરણ જોહર અને નોરા ફતેહી પણ જજની ભૂમિકા માં જોવા મળેછે એ સમયે સેટ થી બહાર આવતા આ વિડીઓને વિરલ ભયાણી એ ઈન્સ્ટ્રાગ્રામ પર અપલોડ કર્યો છે જેમાં પલકે ઝુકાઉ તુજે દીલ મે બસાઉ નું ઓલ્ડ સોગં મીક્સ કર્યું છે જેમાં ઘણી કોમેન્ટ માં ટ્રોલનો.

શિકાર બની હતી એક યુઝરે લખ્યું ચહેરા પર સર્જરી કરાવી છેકે શું આ અન્ય એક યુઝરે લખ્યુ ચહેરો એકદમ બદલાયેલો દેખાય છે જોકે આ વિડીયોમાં કેટલાક ચાહકોએ માધુરી દીક્ષિતના વખાણ કરતા પણ જોવા મળ્યા હતા આ વિડીઓ સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થયો છે જેને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *