ખાસ કરીને વિવાદોમાં રહેતી અભિનેત્રી કાશ્મીરા શાહ 50 વર્ષની થઈ ગઈ છે તેઓ કંઈક ને કંઈક કારણોસર વિવાદોમાં રહેતી હોય છે અત્યારે કશ્મીરા તેના કેટલાક મિત્રો સાથે થાઈલેન્ડ માં પોતાના જન્મદિવસ ની ઉજવણી કરી રહી છે અને તે સમયની તેની કેટલીક તસ્વીર સામે આવી છે.
હકીકત માં કશ્મીરા એ પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર સેલિબ્રેશન કરતા સમયની કેટલાક ફોટા પણ શેર કર્યા છે શેર કરેલી તસવીરોમાં તેઓ નિયોન રંગની ટુ પીસ બિ!કીનીમાં જોવા મળી રહી છે તેઓ જેમાં આમ તો સુંદર લાગી રહી છે પરંતુ તેને એ બોલ્ડ બિકિનમાં ફોટો શેર કરવી ભારે પડી ગઈ છે.
તેના આ સામે આવેલા ફોટો પર ફેન્સ કહી રહ્યા છેકે કાશ્મીરા તને શરમ આવવી જોઈએ 50 વર્ષની ઉંમરે કોણ આવા નાટક કરે પરંતુ સામે આવેલી આ ફોટો પર કાશ્મીરા ને કોઈ ફર્ક નથીપડી રહ્યો તમને જણાવી દઈએ કે કાશ્મીરી શાહે તેના જન્મદિવસના અવસર પર તેની ગર્લ ગેંગ સાથે મસ્તી કરી હતી.
એક્ટરે પોતાના ઓફિસિયલ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી પર કેટલાક ફોટો શેર કર્યા છે આ તસવીરોમાં કાશ્મીરા સહિત અન્ય લોકો બોટ પર મસ્તી કરતા જોવા મળ્યા હતા એક ફોટોમાં કાશ્મીરા નિયોન બિકીનીમાં તેના ટોન્ડ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે જેને લઈને તેને ટ્રોલ થવાનો વારો આવ્યો છે.